ધર્મનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૫મા તીર્થંકર છે. ધર્મનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં રત્નપુરીમાં ભાનુરાજા અને સુવ્રતા રાણીને ઘેર થયો હતો. જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[૨]

ધર્મનાથ
૧૪મા જૈન તીર્થંકર
અન્વા રાજસ્થાનમાં ધર્મનાથની પ્રતિમા
અન્વા રાજસ્થાનમાં ધર્મનાથની પ્રતિમા
ધર્મજૈન ધર્મ
પૂરોગામીઅનંતનાથ
અનુગામીશાંતિનાથ
પ્રતીકવજ્ર
ઊંચાઈ૪૫ ધનુષ્ય (૧૩૫ મીટર)
ઉંમર૨૫,૦૦,૦૦૦ વર્ષો
વર્ણસોનેરી
વ્યક્તિગત માહિતી
જન્મ
રત્નપુરી[૧]
અવસાન
વડીલો
  • ભાનુ (પિતા)
  • સુવ્રતા (માતા)

ઈ.સ ૧૮૪૮માં બંધાવવામાં આવેલા અમદાવાદ સ્થિત હઠીસિંહના દેરાં તીર્થંકર ધર્મનાથને સમર્પિત છે.

જીવનફેરફાર કરો

ધર્મનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૫મા તીર્થંકર છે.[૨] જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[૩]

જૈન ગ્રંથો અનુસાઅર તેમની જન્મ તિથિ મહા સુદ ત્રીજ છે. તેઓ શિખરજી ખાતે નિર્વાણ પામ્યા.[૩]

પ્રચલિત મંદિરોફેરફાર કરો

  • હઠીસિંહના દેરાં: અમદાવાદમાં સૌથી વધુ જાણીતા જૈન મંદિરો તેને ઈ.સ. ૧૮૪૮માં બંધાવવામાં આવ્યાં હતાં.
  • ધર્મનાથ જૈન મંદિરો, મટ્ટાનચેરી, કોચી, કેરળ.

ચિત્રોફેરફાર કરો

આ પણ જુઓફેરફાર કરો


સંદર્ભોફેરફાર કરો

સ્રોતફેરફાર કરો

  • Johnson, Helen M. (1931), Shri Dharmanathacaritra (Book 4.5 of the Trishashti Shalaka Purusha Caritra), Baroda Oriental Institute, https://www.wisdomlib.org/jainism/book/trishashti-shalaka-purusha-caritra/d/doc213314.html 
  • Tukol, T. K. (1980). Compendium of Jainism. Dharwad: University of Karnataka.CS1 maint: ref=harv (link)
  • Shah, Umakant Premanand (1987). Jaina-Rupa Mandana: Jaina Iconography:, Volume 1. India: Shakti Malik Abhinav Publications. ISBN 81-7017-208-X.
  • Jain, Arun Kumar (2009), Faith & Philosophy of Jainism, Gyan Publishing House, ISBN 9788178357232, https://books.google.co.in/books?id=y4aVRLGhf-8C, retrieved 2017-10-08 
  • Tandon, Om Prakash (2002) [1968], Jaina Shrines in India (1 ed.), New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of India, ISBN 81-230-1013-3