ધોળકા તાલુકો

ગુજરાતના અમદાવાદ જિલ્લાનો તાલુકો

ધોળકા તાલુકો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો એક તાલુકો છે.[૨] તેનું વહીવટી કેન્દ્ર ધોળકા છે. આ તાલુકો 1,019 square kilometres (393 sq mi) વિસ્તારનો સમાવેશ કરે છે.

ધોળકા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
વસ્તી ૨,૪૯,૮૫૨[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૨૦ /
સાક્ષરતા ૭૭.૬૪% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

મહત્વના સ્થળો ફેરફાર કરો

ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે. દર વર્ષે ત્યાં ખુબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.

ધોળકા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

ધોળકા તાલુકામાં ૭૩ ગામોનો સમાવેશ થાય છે.

ધોળકા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Dholka Taluka Population, Religion, Caste Ahmadabad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-24 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
  2. "My Taluka". ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૨.