નડાબેટ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

નડાબેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ છે.

નડાબેટ
—  ગામ  —
નડાબેટનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°13′33″N 71°11′23″E / 24.22572°N 71.1897277°E / 24.22572; 71.1897277
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો સુઈગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો
મુખ્ય વ્યવસાય
મુખ્ય ખેતપેદાશ

આ ગામ ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલું ગામ છે. તેમજ અહીં ભારતીય સીમા સુરક્ષા દળનું મથક આવેલું છે.[][]

અહીં નડેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે.[][]

  1. "Gujarat CM celebrates Diwali with BSF Jawans at Nadabet in Banaskantha". ૩૦ ઓક્ટોબર ૨૦૧૬. મેળવેલ ૧૨ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. "Gujarat CM Vijay Rupani to launch Seema Darshan plan from Nada Bet". The Indian Express (અંગ્રેજીમાં). ૧૨ ડિસેમ્બર ૨૦૧૬. મેળવેલ ૨૫ જાન્યુઆરી ૨૦૧૭.
  3. "બનાસકાંઠા જીલ્લા પંચાયત | જીલ્લા વિષે | જોવાલાયક સ્થળો | નડેશ્વરી માતાનું મંદિર". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2011-08-29 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-17.
  4. "બનાસકાંઠા જિલ્લાના રણમાં નડાબેટ ખાતે આવેલ નડેશ્વરી માતાજીનું મંદિર". મેળવેલ 2018-12-17.