નવદુર્ગા
નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ ઉપાસનાની પરંપરાનાં દેવી છે. એમનાં નવ સ્વરૂપ માનવામાં આવ્યા છે.[૧] આ નવ સ્વરૂપ નીચે પ્રમાણે છે:
નવદુર્ગા | |
---|---|
શક્તિનાં દેવી | |
ઉત્તર પ્રદેશના બનારસમાં રજૂ કરેલા "દુર્ગાના નવ સ્વરૂપો" | |
રહેઠાણો | વાઘ અને વિવિધ સ્વરૂપાનુસાર |
મંત્ર | ॥ ૐ દું દુર્ગાયૈ નમઃ ॥ ॥ ૐ ઐં હ્રીં ક્લીં ચામુડાયૈ વિચ્યૈ ॥ |
શસ્ત્રો | ત્રિશુલ, શંખ, તલવાર, ધનુષ-બાણ, ચક્ર, ગદા અને વિવિધ સ્વરૂપાનુસાર |
ઉત્સવો | નવરાત્રી |
નવરાત્રીના નવ દિવસો આ એક એક સ્વરૂપની ઉપાસનાનો દિવસ મનાય છે. દેવી કવચમાં આ નવે સ્વરૂપનો ઉલ્લેખ નીચે પ્રમાણે આવેલો છે:
પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી ।
તૃતીયં ચન્દ્રઘણ્ટેતિ કૂષ્માણ્ડેતિ ચતુર્થકમ્ ॥ ૩ ॥
પઞ્ચમં સ્કન્દમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ ।
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્ ॥ ૪ ॥
નવં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા: પ્રકીર્તિતા: ।
ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના॥ ૫ ॥
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "દેવીકવચ-વિકિસ્રોત શ્લોક ૩થી૫". મૂળ માંથી 2013-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-05.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |