નવેમ્બર ૧૧
તારીખ
૧૧ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૮૧ – એન્ટીગુઆ અને બાર્બુડા સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
જન્મ
ફેરફાર કરો- ૧૮૮૨ – નાનાભાઈ ભટ્ટ, લોકભારતી અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓના સ્થાપક ( અવસાન: ડિસેમ્બર ૩૧, ૧૯૬૧)
- ૧૮૮૫ – અનસુયા સારાભાઈ, ભારતમાં મહિલા મજૂર ચળવળના પ્રણેતા. (અ. ૧૯૭૨)
- ૧૮૮૮ – અબુલ કલામ આઝાદ, ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા (અ. ૧૯૫૮)
- ૧૮૮૮ – જે.બી.કૃપલાની, ભારતીય રાજનેતા, પ્રખર દેશભક્ત, સ્વાતંત્ર્યસેનાની. (અ. ૧૯૮૨)
- ૧૯૨૪ – ડૉ. આઇ. જી. પટેલ, ભારતીય અર્થશાસ્ત્રી અને સનદી અધિકારી, રીઝર્વ બેંકના ગવર્નર (અ. ૨૦૦૫)
- ૧૯૩૫ – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ગુજરાતી સાહિત્યકાર (અ. ૧૯૮૧)
- ૧૯૮૫ – રોબિન ઉથપ્પા, ભારતીય ક્રિકેટર
અવસાન
ફેરફાર કરો- ૨૦૦૦ – હરિવલ્લભ ભાયાણી, ગુજરાતી સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક (જ. ૧૯૧૭)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૦૮ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર November 11 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.