રણુજા મંદીર, કાલાવડ
(નાના રણુજા મંદીર થી અહીં વાળેલું)
રણુજા મંદીર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા નાં કાલાવડ શહેરથી ૮ કિમી ઉતર દિશાએ આવેલું છે.[૧] આ મંદીર રામદેવપીર નું છે. અહીં પહોંચવા માટે કાલાવડથી સરકારી બસ તેમજ રીક્ષાની સગવડ છે.
રણુજા મંદીર, કાલાવાડ | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | જામનગર જિલ્લો |
દેવી-દેવતા | રામદેવપીર |
સ્થાન | |
સ્થાન | કાલાવડ |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 22°20′7.9″N 70°37′7.4″E / 22.335528°N 70.618722°E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | હીરા ભગત, ખુશાલભાઇ કામદાર[૧] |
મેળો
ફેરફાર કરોભાદરવા મહિનામાં અહીં સુદ નોમ, દસમ અને અગિયારસનો ત્રણ દિવસનો મેળો ભરાય છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "રણુજા (રામદેવપીરનુ મંદિર)". મૂળ માંથી 2020-02-02 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૬.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |