પાદરા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

પાદરા મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું મુખ્યમથક છે.

પાદરા
—  નગર  —
પાદરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′N 73°05′E / 22.23°N 73.08°E / 22.23; 73.08
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
વસ્તી ૩૫,૯૨૨ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 79 metres (259 ft)

કોડ
  • • પીન કોડ • 391 440

અહીંથી વડોદરાથી જંબુસર જતો રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. વળી વડોદરા, કરજણ, પાલેજ, ભરૂચ, દહેજ સાથે રાજ્યમાર્ગે પાદરા જોડાયેલ છે.

અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસની થાય છે.