કરજણ
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
કરજણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના મહત્વના કરજણ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. કરજણનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.[૧]
કરજણ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°02′58″N 73°07′12″E / 22.049332°N 73.119898°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વડોદરા |
તાલુકો | કરજણ |
વસ્તી | ૩૦,૪૦૫ (૨૦૧૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | કપાસ, તુવર, શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Karjan Population Census 2011". મેળવેલ ૨૬ ઓક્ટોબર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |