પારડી
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
પારડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું મુખ્ય મથક છે. આ નગર કિલ્લા પારડી નામથી ઓળખવામાં આવે છે. પારડી નગરની ઉત્તર દિશામાં પાર નદી વહે છે.
પારડી | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 20°31′N 72°57′E / 20.52°N 72.95°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વલસાડ |
વસ્તી | ૨૫,૨૪૧ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 18 metres (59 ft) |
પારડી ખાતેથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ તેમ જ અમદાવાદ અને મુંબઈને જોડતી રેલવેલાઈન પસાર થતી હોવાને કારણે ઔદ્યોગિક વિકાસ સારા પ્રમાણમાં જોવા મળે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |