રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ભારત દેશનો મહત્વનો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. ૨૮૦૭ કિલોમીટર લંબાઇ ધરાવતો આ ધોરી માર્ગ દેશના વહીવટી વડા મથક દિલ્હી તેમ જ દેશની આર્થિક રાજધાની એવા મુંબઇ શહેર તેમજ બેંગલોર અને ચેન્નઈ જેવા મોટા શહેરો ને પણ એકબીજા સાથે જોડે છે. નવા નામકરણ મુજબ હવે મુંબઈ-ચેન્નઈ વચ્ચેનો ધોરીમાર્ગ પણ હવે રા.ધો. માર્ગ ૪૮ તરીકે ઓળખાય છે. આ રાષ્ટ્રીય ધોરી માર્ગ દિલ્હી , હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડું રાજ્યોમાંથી પસાર થાય છે. આ ધોરી માર્ગ ભારત દેશના સુવર્ણ ચતુર્ભુજ યોજના, કે જે નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની દેખરેખમાં વિકસિત થઇ રહ્યો છે.

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ પરનો સુંદર નજારો

મહત્વનાં શહેરો

ફેરફાર કરો
 
દિલ્હી-ગુરગાંવ દ્રુતગતિ માર્ગ તેમ જ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮નો એક ભાગ

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવતાં ગુજરાત રાજ્યનાં ગામો તેમ જ શહેરો

ફેરફાર કરો

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવતાં મહારાષ્ટ્ર રાજ્યનાં ગામો તેમ જ શહેરો

ફેરફાર કરો

બાહ્ય ક્ડીઓ

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો