પીપળીયા ગોગા મહારાજ
પીપળીયા ગોગા મહારાજ મંદિર સાબરકાંઠા જિલ્લાના તલોદ નજીક આવેલું ગોગા મહારાજનું એટલે કે નાગ દેવતાનું મંદિર છે.
પીપળીયા ગોગા મહારાજ મંદિર | |
---|---|
પીપળીયા ગોગા મહારાજ મંદિર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | સાબરકાંઠા |
દેવી-દેવતા | નાગદેવતા |
તહેવાર | મહાશિવરાત્રી, નાગ પંચમી |
સ્થાન | |
સ્થાન | તલોદ, રણાસણ |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°27′53.2″N 73°05′56.5″E / 23.464778°N 73.099028°E |
વેબસાઈટ | |
www |
કેવી રીતે પહોંચવું
ફેરફાર કરોઆ મંદિર તલોદથી રણાસણ જતા રપ કિમીના અંતરે રણાસણ ગામની સીમમાં આવેલું છે.
અગત્યનો દિવસ
ફેરફાર કરો- નાગ પંચમી
- મહાશિવરાત્રી
ચિત્રો
ફેરફાર કરો-
પીપળીયા ગોગા મહારાજ, ૨૦૨૩
-
પીપળીયા ગોગા મહારાજ, ૨૦૨૧
સંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |