તલોદ
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
તલોદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. તલોદનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.[૧]
તલોદ | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 23°21′02″N 72°56′44″E / 23.350589°N 72.945425°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સાબરકાંઠા |
વસ્તી | ૧૮,૨૯૮ (૨૦૧૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
પરિવહન
ફેરફાર કરોતલોદમાં રેલ્વે સ્ટેશન (સ્ટેશન કોડ: TOD) આવેલું છે, જે અમદાવાદ, હિંમતનગર, ખેડબ્રહ્મા અને ઉદયપુર સાથે જોડાયેલું છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Talod Population Census 2011". મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |