પુષ્પાવતી નદી

ઉત્તર ગુજરાતમાં આવેલી એક નદી

પુષ્પાવતી નદી ઉત્તર ગુજરાતની એક નદી છે.

પુષ્પાવતી નદી
સ્થાન
તાલુકોઉંઝા, બેચરાજી
જિલ્લોમહેસાણા જિલ્લો
રાજ્યગુજરાત
દેશભારત
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીરૂપેણ નદી

પુષ્પાવતી નદી રૂપેણ નદીની સહાયક નદી છે. તેનું ઉદ્ગમસ્થાન ઉંઝા તાલુકામાં આવેલું છે. આ નદી બેચરાજી તાલુકામાં રૂપેણને મળી જાય છે.[] આ નદીના કાંઠા પર મોઢેરા[]નું સૂર્યમંદિર, મીરા-દાતાર ‍(ઉનાવા), ઐઠોર જેવાં સ્થળો આવેલા છે.

  1. "રૂપેણ નદી | નદીનો ડેટા | ડેટાબેંક". મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. "મોઢેરા નજીક પુષ્પાવતી નદી પર રૂ.13 કરોડના ખર્ચે પુલને મંજૂરી". divyabhaskar. ૯ જાન્યુઆરી ૨૦૧૭. મેળવેલ ૧૧ એપ્રિલ ૨૦૧૭.