રૂપેણ નદી

ગુજરાત, ભારતમાં આવેલી નદી

રૂપેણ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયમાં વહેતી એક નદી છે.

રૂપેણ
સ્થાન
દેશભારત
રાજ્યગુજરાત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનભારત
 ⁃ અક્ષાંસ-રેખાંશ23°28′N 71°28′E / 23.467°N 71.467°E / 23.467; 71.467
લંબાઇ156 km (97 mi)
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેખારી નદી
 • જમણેપુષ્પાવતી, ખારી નદી

આ નદી ઉત્તર ગુજરાતની મહત્વની નદીઓ પૈકીની એક ગણાય છે. રૂપેણ નદી કુંવારી નદી ગણાય છે, કારણ કે આ નદીનું પાણી સમુદ્રમાં નથી મળી જતું પરંતુ, કચ્છના નાના રણમાં જ સમાઇ જાય છે. આ નદી તારંગાના પર્વતોમાંથી[] નીકળીને સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં થઇને વહે છે.

સહાયક નદીઓ

ફેરફાર કરો

પુષ્પાવતી અને ખારી નદીઓ રૂપેણની જમણા કાંઠાની અને ખારી નદી ડાબા કાંઠાની મુખ્ય સહાયક નદીઓ છે.[]

રૂપેણ નદીની સહાયક નદીઓ
વહેણ નદી ઊંચાઇ લંબાઇ નિતાર પ્રદેશ
જમણે પુષ્પાવતી ૧૮૩ મીટર ૬૮ કિમી ૪૪૬ ચો.કિમી.
જમણે ખારી ૫૩ મીટર ૪૬ કિમી ૧૭૦ ચો.કિમી.
ડાબે ખારી ૧૩૧ મીટર ૫૯ km ૧૮૦ ચો.કિમી.

રુપેણ નદીના કાંઠે આવેલાં ગામો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "રૂપેણ નદી | નદીનો ડેટા | ડેટાબેંક". મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]