ફરીદુદ્દીન ગંજશકર
હજરત ખ્વાજા બાબા ફરીદુદ્દીન મસૂદ ગંજશકર (૧૧૭૩-૧૨૬૬; ઉર્દૂ: حضرت بابا فرید الدین مسعود گنج شکر) કે કેવળ બાબા ફરીદ તરીકે પણ ઓળખાવાય છે, સૂફીવાદની ચિશ્તીયા શાખાસાથે સંબંધિત, દક્ષિણ એશિયામાં આવેલું પંજાબ ક્ષેત્રથી એક સૂફી રહસ્યવાદી શાયર હતા.[૧] તેઓને પંજાબી ભાષાના સૌથી પહેલા સાહિત્યકાર માનવામાં આવે છે. શીખ ધાર્મિક પુસ્તક ગુરૂ ગ્રંથ સાહેબમાં બાબા ફરીદની રચનાઓનો સમાવેશ થાય છે.[૨]
ભારતમાં આવેલા પંજાબ રાજ્યના ફરીદકોટ શહેરનું નામ બાબા ફરીદ પરથી રખાયાનું કહેવાય છે. બાબા ફરીદની મઝાર પાકપટ્ટન શરીફ (પાકિસ્તાન)માં આવેલી છે.
સંધર્ભો
ફેરફાર કરો- ↑ Nizami, K.A., "Farīd al-Dīn Masʿūd "Gand̲j̲-I-S̲h̲akar"", in: Encyclopaedia of Islam, Second Edition, Edited by: P. Bearman, Th. Bianquis, C.E. Bosworth, E. van Donzel, W.P. Heinrichs.
- ↑ K. A. Nizami, "The Life and Times of Shaikh Farid-u'd-Din Ganj-i-Shakar," in Babaji, ed. M. Ikram Chaghatai (Lahore: Sang-e-Meel Publications, 2006), p. 15
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |