ફેબ્રુઆરી ૨૮
તારીખ
૨૮ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૯૧ – પ્રથમ ખાડી યુદ્ધનો અંત આવ્યો.
- ૧૯૨૮ – ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો.
- ૨૦૦૨ – ગુજરાતમાં ધાર્મિક હિંસા દરમિયાન નરોડા પાટિયા હત્યાકાંડમાં ૯૭ અને ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ૬૯ લોકો માર્યા ગયા.
જન્મ
ફેરફાર કરો- ૧૯૦૫ – યશવંત પંડ્યા, ગુજરાતી લેખક (અ. ૧૯૫૫)
- ૧૯૪૪ – રવિન્દ્ર જૈન, ભારતીય સંગીતકાર અને ગીતકાર (અ. ૨૦૧૫)
અવસાન
ફેરફાર કરો- ૧૯૬૩ – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ભારતીય રાજનેતા અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ (જ. ૧૮૮૪)
- ૧૯૯૩ – બાલમુકુન્દ દવે, ગુજરાતી ભાષાના કવિ અને પત્રકાર (જ. ૧૯૧૬)
- ૨૦૧૬ – હની છાયા, ભારતીય લેખક, અભિનેતા અને દિગ્દર્શક (જ. ૧૯૩૦)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૧૧-૨૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર February 28 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |