બાલારામ નદી

ઉત્તર ગુજરાતમાં આવેલી નદી

બાલારામ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું સંપૂર્ણ પણે બનાસકાંઠા જિલ્લામાં જ વહે છે અને દાંતીવાડા બંધથી ૧૪ કિમી ઉપરવાસમાં બનાસ નદીને મળી જાય છે.[૧][૨]

બાલારામ નદી
બાલારામ નદી, બાલારામ પાસે.
બાલારામ નદી is located in ગુજરાત
બાલારામ નદી
બાલારામ નદી is located in India
બાલારામ નદી
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • અક્ષાંશ-રેખાંશ
24°19′34″N 72°27′37″E / 24.3260064°N 72.4602465°E / 24.3260064; 72.4602465
કાંઠાની લાક્ષણિકતાઓ
વહેણબનાસ નદી

નજીકના સ્થળો

ફેરફાર કરો

બાલારામ નદીને કાંઠે પાલનપુર રજવાડાના સમયનો બાલારામ પેલેસ આવેલો છે. નદીની આસપાસનાં જંગલો બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય તરીકે આરક્ષીત છે. નદી કાંઠે બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે.

  1. "બાલારામ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-04-16 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "Balaram River". National Geospatial-Intelligence Agency, Bethesda, MD, USA. મેળવેલ 31 December 2018.