ભાગીરથી

ભારતની નદી

ભાગીરથી અથવા ભગીરથી એક હિમાલયમાંથી નીકળતી ચંચળ હિમ નદી છે. આ નદી ગંગોત્રી ખાતે હિમશિખરમાંથી નીકળી પર્વતો વચ્ચેથી પસાર થઇને ૭૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડે છે, જ્યાં દેવ પ્રયાગમાં અલકનંદા નદીમાં તેનો સંગમ થાય છે. ત્યાંથી આગળ જતાં તે (મુખ્ય) ગંગા કહેવાય છે. તેહરી ગામ પાસે બાંધવામાં આવેલો વિવાદસ્પદ તેહરી બંધ આ ભગીરથી નદી પર જ આવેલો છે.

ભાગીરથી નદી
Bhagirathi River at Gangotri.JPG
ભાગીરથી નદી, ગંગોત્રી પાસે
Bhagirathi river map.JPG
ભાગીરથીનો હિમાલયમાં માર્ગ. કૌસમાં આવેલા આંકડા મીટરમાં ઉંચાઇ દર્શાવે છે.
વ્યુત્પત્તિ"ભાગીરથી" (સંસ્કૃત, "ભાગીરથ વડે")
સ્થાનિક નામभागीरथी
સ્થાન
દેશભારત
રાજ્યઉત્તરાખંડ,
વિસ્તારગઢવાલ પ્રાંત
જિલ્લોઉત્તરકાશી જિલ્લો, તેહરી ગઢવાલ જિલ્લો
ભૌગોલિક લક્ષણો
સ્રોતગૌમુખ, ગંગોત્રીથી લગભગ 18 km (11.2 mi) અંતરે
 ⁃ અક્ષાંસ-રેખાંશ30°55′32″N 79°04′53″E / 30.925449°N 79.081480°E / 30.925449; 79.081480
 ⁃ ઊંચાઇ3,892 m (12,769 ft)
નદીનું મુખગંગા
 • સ્થાન
દેવ પ્રયાગ, ઉત્તરાખંડ, ભારત
 • અક્ષાંશ-રેખાંશ
30°08′47″N 78°35′54″E / 30.146315°N 78.598251°E / 30.146315; 78.598251
 • ઊંચાઈ
475 m (1,558 ft)
લંબાઇ205 km (127 mi)
વિસ્તાર6,921 km2 (2,672 sq mi)
સ્રાવ 
 ⁃ સરેરાશ257.78 m3/s (9,103 cu ft/s)
 ⁃ મહત્તમ3,800 m3/s (130,000 cu ft/s)
[૧]

સંદર્ભફેરફાર કરો

  1. Catchment Area Treatment:, Bhagirathi River Valley Development Authority, Uttaranchal