મરોલી રેલ્વે સ્ટેશનભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું રેલ્વે સ્ટેશન છે. [] [] મરોલી રેલ્વે સ્ટેશન, નવસારી રેલ્વે સ્ટેશનથી ૮ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. પેસેન્જર, MEMU અને કેટલીક એક્સપ્રેસ/સુપરફાસ્ટ ટ્રેનો મરોલી રેલ્વે સ્ટેશન ખાતે રોકાય છે. [] [] દક્ષિણ ગુજરાતના દરિયાકિનારા પર આવેલ જાણીતું પર્યટન-સ્થળ ઉભરાટ ખાતે જવા માટે મરોલી રેલ્વે સ્ટેશન મહત્વનું છે. અહીં થી આશરે ૧૭ કિલોમીટર જેટલા અંતરે આવેલ ઉભરાટ જવા માટે એસટી બસ, ટેક્ષી, રીક્ષા વગેરે સહેલાઈ થી મળી જાય છે.


મરોલી રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનમરોલી
ભારત
અક્ષાંશ-રેખાંશ21°01′14″N 72°53′25″E / 21.020536°N 72.890379°E / 21.020536; 72.890379
ઊંચાઇ15 metres (49 ft)
માલિકભારત સરકાર : રેલ્વે મંત્રાલય
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનનવી દિલ્હીમુંબઇ મુખ્ય માર્ગ
અમદાવાદમુંબઇ મુખ્ય માર્ગ
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય
પાર્કિંગઅપ્રાપ્ય
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડMRL
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ Mumbai WR
ઈતિહાસ
વીજળીકરણહા
Services
પહેલાનું સ્ટેશન   Indian Railways   પછીનું સ્ટેશન
toward ?
New Delhi–Mumbai main line
toward ?
સ્થાન
મરોલી રેલ્વે સ્ટેશન is located in ભારત
મરોલી રેલ્વે સ્ટેશન
મરોલી રેલ્વે સ્ટેશન
Location within ભારત
મરોલી રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
મરોલી રેલ્વે સ્ટેશન
મરોલી રેલ્વે સ્ટેશન
મરોલી રેલ્વે સ્ટેશન (ગુજરાત)

મુખ્ય ટ્રેનો

ફેરફાર કરો

નીચે યાદીમાં દર્શાવવામાં આવેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો બંને દિશામાં જતાં-આવતાં મરોલી રેલ્વે સ્ટેશન ખાતે ઊભી રાખવામાં આવે છે:

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "Maroli Railway Station (MRL) : Station Code, Time Table, Map, Enquiry". India: NDTV. મેળવેલ 2019-01-01.
  2. "MRL/Maroli". India Rail Info.
  3. "MRL:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
  4. "MRL/Maroli". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]