માર્ચ ૫
તારીખ
૫ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૪મો (લિપ વર્ષ દરમ્યાન ૬૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૩૧ – ગાંધી-ઇરવિન કરાર, લંડનમાં બીજી ગોળમેજી પરિષદ પહેલાં, મહાત્મા ગાંધી અને ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિન વચ્ચે ઐતિહાસિક હસ્તાક્ષર કરવામાં આવેલી રાજકીય સમજૂતી.
જન્મ
ફેરફાર કરો- ૧૯૧૧ – સુબ્રતો મુકરજી, ઇન્ડિયન એર માર્શલ (અ. ૧૯૬૦)
- ૧૯૧૩ – ગંગુબાઇ હંગલ, ભારતીય શાસ્ત્રીય સંગીતની ખયાલ શૈલીના ગાયિકા (અ. ૨૦૦૯)
- ૧૯૨૮ – અલીક પદમશી, ભારતીય નાટ્ય કલાકાર અને જાહેરખબર નિર્માતા (અ. ૨૦૧૮)
- ૧૯૩૧ – પ્રફુલ નંદશંકર દવે, ઈવા ડેવ તરીકે જાણીતા ગુજરાતી વાર્તા લેખક અને નવલકથાકાર (અ. ૨૦૦૯)
- ૧૯૬૬ – આસિફ માંડવી, ભારતીય મૂળના અમેરિકન અભિનેતા, નિર્માતા અને પટકથા લેખક
અવસાન
ફેરફાર કરો- ૧૯૫૩ – જોસેફ સ્ટાલિન, સોવિયત યુનિયન (વર્તમાન રશિયા)ના નેતા (જ. ૧૮૭૮)
- ૧૯૬૬ – અન્ના અખ્માતોવા, યુક્રેનિયન-રશિયન કવયિત્રી, લેખક અને અનુવાદક (જ. ૧૮૮૯)
- ૧૯૮૭ – અબ્દુલગની દહીંવાલા, ગુજરાતી કવિ (જ. ૧૯૦૮)
- ૨૦૦૫ – ડેવિડ શેફર્ડ, ઇંગ્લિશ ક્રિકેટર અને બિશપ (જ. ૧૯૨૯)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૭-૦૬ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર March 5 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |