રણ લોંકડી
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
રણ લોંકડી | |
---|---|
સ્થાનિક નામ | રણ લોકડી, લોકડો, લુનરી, લોકરી |
અંગ્રેજી નામ | DESERT FOX |
વૈજ્ઞાનિક નામ | Vulpes vulpes pueilla |
આયુષ્ય | ૬ વર્ષ |
લંબાઇ | ૮૦ થી ૯૦ સેમી. |
ઉંચાઇ | ૪૦ સેમી. |
વજન | ૪ થી ૬ કિલો |
સંવનનકાળ | શિયાળો |
ગર્ભકાળ | ૫૦ થી ૫૩ દિવસ, ૫ થી ૬ બચ્ચા, પ્રસવ માર્ચ, એપ્રિલ માસમાં |
પુખ્તતા | ૧૨ થી ૧૩ માસ |
દેખાવ | સામાન્ય લોંકડી જેવોજ દેખાવ, ભુખરા અથવા આછા પીળા રંગનું શરીર પણ સામાન્ય લોંકડી કરતાં કદમાં મોટું. શરીરે મોટા વાળ અને પુંછડીનાં છેડાનાં વાળ સફેદ હોય છે. |
ખોરાક | નાના પક્ષીઓ, ઉંદર, નોળીયો, ખિસકોલી, ગરોળી, કાચીંડો વગેરે. |
વ્યાપ | કચ્છ, ઉત્તર-પશ્ચિમ બનાસકાંઠા અને ઉત્તર સૌરાષ્ટ્રમાં. |
રહેણાંક | સુકા ઘાસિયા પ્રદેશો, સુકા કંટકવનો, રેતાળ રણ. |
ઉપસ્થિતિ ના ચિન્હો | રણ વિસ્તારમાં ઝાડી ઝાંખરા નીચે તેનાં વિશિષ્ટ દરથી ઓળખાય છે. |
નોંધ આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૬ ના આધારે અપાયેલ છે. |
વર્તણૂક
ફેરફાર કરોરાત્રે,સાંજનાં સમયે વિશિષ્ટ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળી પડે છે.