રુક્માવતી નદી
ગુજરાત, ભારતની નદી
રુકમાવતી નદી ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રામપર-વેકરા ગામમાંથી નીકળીને કચ્છના અખાતને મળે છે. નદીની લંબાઇ ૫૦ કિમી છે. તેનો સ્ત્રાવક્ષેત્ર ૪૪૮ ચો. કિમી. છે. નદી ઉપર નાની સિંચાઇ યોજનાના પાંચ બંધ તેમજ વિજય સાગર બંધ આવેલ છે.[૧]
રુક્માવતી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | કચ્છનો અખાત |
લંબાઇ | ૫૦ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | કચ્છનો અખાત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | વિજય સાગર બંધ અને અન્ય પાંચ બંધો |
નદીના મુખ નજીક માંડવી શહેર કાંઠા પર કચ્છના અખાત નજીક વસેલું છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Narmada. "Rukmavati River | River Data | Data Bank | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૪ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Rukmavati River". મેળવેલ 2007-04-22. CS1 maint: discouraged parameter (link)
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |