વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન/જૂના નિવેદનો/૧
Aniket
ફેરફાર કરો- વિકિ: gu.wikipedia.org (list 'crats • bot policy • સાર • 'crats rights)
- સભ્ય: Aniket (talk • edits • logs • UserRights • activity • CentralAuth • email)
તારીખ ૨૭-ઓક્ટોબર-૨૦૧૭ના દિવસે મને મર્યાદીત સમય માટે મળેલા પ્રબંધક-હક્કો મળેલા તે સમાપ્ત થવા જઇ રહ્યા છે. આશા છે આપ સહુ મને ફરી વખત ચૂટી કાઢવ માટે હર હંમેશ જેવો જ સાથ સહકાર આપશો. આભાર. -Aniket (ચર્ચા) ૧૨:૪૮, ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
તરફેણ
ફેરફાર કરો- તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૫૨, ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
- તરફેણ આ વખતે કામચલાઉ નહિ પણ કાયમી પ્રબંધન હક્કો મળે એવી અશા સાથે પ્રયત્ન કરીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૨, ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
- તરફેણ --Sushant savla (ચર્ચા) ૧૮:૩૭, ૧૮ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
- તરફેણ. કામચલાઉ પ્રબંધન હકો પર સંતોષજનક કામ. કાયમી હકો માટે સમર્થન.--Nizil Shah (ચર્ચા) ૨૩:૨૦, ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
- તરફેણ. કામચલાઉ પ્રબંધન હક્કો પર સંતોષજનક કાર્ય. કાયમી હક્કો માટે સમર્થન.--સતિષચંદ્ર (ચર્ચા) ૦૨:૧૬, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
- તરફેણ. સભ્ય:વિકાસ કૈલાએ ૧૫:૨૨, ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ કરેલા આ અને એના પહેલાના બીજા બે ફેરફારો મુજબ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
- અહીં નામ ઉમેરો.
વિરોધ
ફેરફાર કરોતટસ્થ
ફેરફાર કરોટિપ્પણી
ફેરફાર કરો
Aniket
ફેરફાર કરો- વિકિ: gu.wikipedia.org (list 'crats • bot policy • સાર • 'crats rights)
- સભ્ય: Aniket (talk • edits • logs • UserRights • activity • CentralAuth • email)
આપણા ગુજરાતી વીકી સમુદાય વતી પ્રબંધકશ્રી તરફથી નવા કાયમી પ્રબંધક તરીકે મારૂ નામાંકન કરવામાં આવ્યું હતું. પણ સ્ટુવર્ડ્સ તરફથી કામચલાઉ અધિકારો આપવામાં આવ્યા હતા.જે ટૂંક સમયમાં સમાપ્ત થઇ જવાના હોવાથી હું આ ફરી અહીં નામાંકન અરજી દાખલ કરી રહ્યો છું. આપ સહુના તરફથી હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા સાથે. આપની સહમતી વિષે નિચે લખી જણાવવા વિનંતિ.--Aniket (ચર્ચા) ૨૧:૪૨, ૨૧ એપ્રિલ ૨૦૧૭ (IST)
તરફેણ
ફેરફાર કરો- તરફેણ - કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૨૯, ૨૧ એપ્રિલ ૨૦૧૭ (IST)
- તરફેણ - લિ., નેહલ દવે ૦૬:૫૬, ૨૨ એપ્રિલ ૨૦૧૭ (IST)
- તરફેણ --Vyom25 (ચર્ચા) ૧૭:૨૩, ૨૨ એપ્રિલ ૨૦૧૭ (IST)
- તરફેણ વધુ સક્રીયતાની અપેક્ષા સાથે --Sushant savla (ચર્ચા) ૧૨:૪૯, ૨૩ એપ્રિલ ૨૦૧૭ (IST)
- તરફેણ - ઉપર સુશાંતભાઈ અને નીચે કાર્તિકભાઈ, એ બંનેની સાથે સહમત થઉં છું. તેમના સૂરમાં સૂર પુરાવીને હું પણ એ જ કહીશ કે વધુ સક્રિય થવાની જરૂર છે. અસક્રિય પ્રબંધકને કારણે જ આપણે વધારાના પ્રબંધકની જરૂર છે, જો એ પણ અસક્રિય (કે ઓછા સક્રિય) રહે તો ખાસ કોઈ ફાયદો નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૪, ૨૪ એપ્રિલ ૨૦૧૭ (IST)
વિરોધ
ફેરફાર કરોતટસ્થ
ફેરફાર કરોટિપ્પણી
ફેરફાર કરોસુશાંતભાઇએ કહ્યુ તેમ વધુ સક્રિયતાની અપેક્ષા ગુજવિકિના સભ્યો રાખે છે. વધુમાં તમે ઓફવિકિ વિકિકાર્યો કરો છો તેનો અહેવાલ ઓનવિકિ મૂકશો તો અન્ય સભ્યોને પ્રેરણા મળશે. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૦, ૨૩ એપ્રિલ ૨૦૧૭ (IST)
- ૫ મતો તરફેણમાં અને વિરુદ્ધમાં એક પણ નહિ. મતદાન આજરોજ બંધ કરીએ છીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૦૧, ૪ મે ૨૦૧૭ (IST)
ભાઈ શ્રી અનિકેતભાઈ, આપના પ્રબંધક અધિકારો ઓક્ટોબર માસ સુધી છે. આ દરમ્યાન આપ વધુ સક્રિય બનો એવી અપેક્ષા. સક્રિય હશો તો કાયમી પ્રબંધક બનાવવાનું લેખે લાગશે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૫, ૫ મે ૨૦૧૭ (IST)
- સહુ પ્રથમ તો ગુજરાતી વીકી સમુદાયના આપ સહુનો મારી તરફેણમાં મતદાન કરવા માટે અંતરના ઉંડાણથી આભાર. સક્રિયતાના આપ સહુના આગ્રહની નોંધ લીધી છે અને ખાત્રી પણ આપુ છું. જોડે એક વિનંતિ પણ છે કે સક્રિયતા અલગ પ્રકારની અને ઓફ-વિકી પણ હોઇ શકે એ વાતને પણ ધ્યાનમાં લેવા મારી સમુદાયને આગ્રહભરી વિનંતિ છે. અન્ય એક અલગ મુદ્દો એ છે કે છેલ્લા બે વખતથી કાયમી હક્કો માટે મતદાન થતું હોવા છતા પણ કામચલાઉ હક્કો જ આપવામાં આવ્યા કરે છે તે અતિ નિરાશાજનક છે. જેની પણ આપ સહુને નોંધ લેવા વિનંતિ છે. ફરી એક વાર આપ સહુના પ્રેમ, લાગણી અને મારી તરફેણ કરવા બદલ ખુબ ખુબ આભાર.Aniket (ચર્ચા) ૨૧:૧૯, ૯ મે ૨૦૧૭ (IST)
- વિકિ: gu.wikipedia.org (list 'crats • bot policy • સાર • 'crats rights)
- સભ્ય: Aniket (talk • edits • logs • UserRights • activity • CentralAuth • email)
આપણા ગુજરાતી વીકી સમુદાય વતી પ્રબંધકશ્રી તરફથી નવા કાયમી પ્રબંધક તરીકે મારૂ નામાંકન કરવામાં આવ્યું હતું. પણ સ્ટુવર્ડ્સ તરફથી કામચલાઉ અધિકારો આપવામાં આવ્યા હતા.જે આજના દિવસે સમાપ્ત થઇ ગયા હોવાથી હું આ ફરી અહીં નામાંકન અરજી દાખલ કરી રહ્યો છું. આપ સહુના તરફથી હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા સાથે. આપની સહમતી વિષે નિચે લખી જણાવવા વિનંતિ.--એ. આર. ભટ્ટ ૦૯:૫૬, ૨૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
તરફેણ
ફેરફાર કરો- તરફેણ --ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૧, ૨૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
- તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૪૯, ૨૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
- તરફેણ--Sushant savla (ચર્ચા) ૨૧:૨૬, ૨૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
- તરફેણ --Nizil Shah (ચર્ચા) ૦૩:૪૧, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
- તરફેણ --Vyom25 (ચર્ચા) ૧૬:૩૪, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
- તરફેણ-સતિષચંદ્ર (ચર્ચા) ૧૧:૧૩, ૨૩ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
વિરોધ
ફેરફાર કરોતટસ્થ
ફેરફાર કરોટિપ્પણી
ફેરફાર કરોવધુ સમય ફાળવી વધુ પ્રદાન કરો તેવી આશા.--Nizil Shah (ચર્ચા) ૦૩:૪૧, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
- @Nizil Shah, સાહેબજી, આપના વિકીપ્રેમની કદર કરૂ છુ. પણ હમણા હમણા, Off-wiki રહીને નાના નગરોમાં વિકિના પ્રચાર-પ્રસાર કાર્યો કર્યા છે અને મને એ બધી વાતો અહી કરવી આત્મશ્લાધા કરવા જેવું લાગતું હોવાથી એ બધા કાર્યોને off-wiki જ રહેવા દઉ છું. જેથી આપને એવું લાગતું હશે કે મારો સમય અહીં ઓછો પડે છે. મારા નામાંકનને ટેકો જાહેર કરવા બદલ આપનો હૃદયપુર્વક આભાર માનું છું. --Aniket (ચર્ચા) ૧૦:૩૭, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
- આ કાર્યને ચોતરા પર મુકો જેથી અમારી જેવા આળસુ લોકો પણ પ્રોત્સાહિત થાય.--Vyom25 (ચર્ચા) ૧૬:૩૬, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
- @Nizil Shah, સાહેબજી, આપના વિકીપ્રેમની કદર કરૂ છુ. પણ હમણા હમણા, Off-wiki રહીને નાના નગરોમાં વિકિના પ્રચાર-પ્રસાર કાર્યો કર્યા છે અને મને એ બધી વાતો અહી કરવી આત્મશ્લાધા કરવા જેવું લાગતું હોવાથી એ બધા કાર્યોને off-wiki જ રહેવા દઉ છું. જેથી આપને એવું લાગતું હશે કે મારો સમય અહીં ઓછો પડે છે. મારા નામાંકનને ટેકો જાહેર કરવા બદલ આપનો હૃદયપુર્વક આભાર માનું છું. --Aniket (ચર્ચા) ૧૦:૩૭, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
આ અંગેની સ્થિતિ શું છે? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૮, ૧૫ નવેમ્બર ૨૦૧૬ (IST)
આપ સહુ સભ્યોનો હું મારા નામાંકનને ટેકો જાહેર કરવા બદલ હૃદયપુર્વક જાહેર આભાર માનું છું.--Aniket (ચર્ચા) ૧૦:૫૪, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
- વિકિ: gu.wikipedia.org (list 'crats • bot policy • સાર • 'crats rights)
- સભ્ય: Aniket (talk • edits • logs • UserRights • activity • CentralAuth • email)
@Aniket અને અનિકેતભાઈ ઉર્ફે ભટ્ટજી ઉર્ફે સભ્ય:Aniket:ને આ અગાઉ કામચલાઉ પ્રબંધકના હક્કો આપવામાં આવ્યા હતા. હાલમાં હું એકમાત્ર સક્રિય પ્રબંધક છું અને અને ક્યારેક ગેરહાજર હોઉં ત્યારે કામનો ભરાવો થઈ જાય છે. માટે અનિકેતભાઈને કાયમી પ્રબંધક બનાવવા માટે નામાંકન કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૦૪, ૧૧ એપ્રિલ ૨૦૧૬ (IST)
નામાંકિત સદસ્યની ટિપ્પણી
ફેરફાર કરોમારૂ નામાંકન કરવા બદલ આભાર ધવલજી. આ જવાબદારી મને સ્વીકાર્ય છે અને એ નિભાવવા માટે મારાથી બનતા બધા જ પ્રયત્ન કરી છુટીશ.
તરફેણ
ફેરફાર કરો- તરફેણ: નામાંકનકર્તા અને સક્રિય પ્રબંધકને નાતે સંપૂર્ણ સમર્થન.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૦૪, ૧૧ એપ્રિલ ૨૦૧૬ (IST)
- તરફેણ: --એ. આર. ભટ્ટ ૦૮:૪૫, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
- તરફેણ: --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૦૬, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
- તરફેણ:-
support only for 3 month. he need more experience.support for permanent adminship.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૭:૫૨, ૧૩ એપ્રિલ ૨૦૧૬ (IST) - તરફેણ: -- લિ., નેહલ દવે ૧૩:૨૧, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
- તરફેણ: મત આપવામાં મોડો પડ્યો એવું જણાય છે પરંતુ સક્રિય પ્રબંધકની યાદીમાં ત્રણ જ નામ છે માટે મત આપવો યોગ્ય ગણી અને આપું છું. ૧૦૦% સમર્થન અને બને તો કાયમી માટેની જ પ્રકિયા કરી નાખો.--Vyom25 (ચર્ચા) ૦૭:૩૬, ૧૩ એપ્રિલ ૨૦૧૬ (IST)
- તરફેણ: મત મોડો ગણાય પણ સમર્થન દર્શાવવા પણ ગણી લેશો.--Nizil Shah (ચર્ચા) ૦૦:૫૪, ૧૯ એપ્રિલ ૨૦૧૬ (IST)
વિરોધ
ફેરફાર કરોવિરોધ અંગે ટિપ્ટણી અને આપની સહી
તટસ્થ
ફેરફાર કરોટિપ્પણી (કરવી હોય તો) અને આપની સહી
ટિપ્પણી
ફેરફાર કરો@Aniket::ભટ્ટજી, હું ઇચ્છું જ છું કે આપ કાયમી પ્રબંધક બનો અને એ માટે મારો પૂર્ણ સહકાર છે જ. પણ હું ઇચ્છું છું કે કાયમી પ્રબંધકની સાથે-સાથે કુશળ પ્રબંધક પણ બનો અને આપનું નેતૃત્વ ગુજરાતી વિકિપીડિયાને સફળતાની ટોચ સુધી લઈ જાય.
- આપ પાનાને દૂર કરવા સિવાય બીજી પ્રબંધનની પ્રવૃત્તિમાં પણ રસ દાખવશો અને તેમાં આપની કુશળતા સાબિત કરશો.
- આપે એક ચર્ચા દરમિયાન ચાલુ ચર્ચા દરમિયાન પાનું દૂર કરી દીધું હતું અને ધવલભાઇએ તે પુન: સ્થાપિત કર્યું હતું. આપ ચર્ચામાં ભાગ લો છો અને એક પક્ષ રાખો છો તો આપ ચર્ચાનું પરિણામ જાહેર કરો તે એક તરફી હોઇ શકે માટે પરિણામ જાહેર ન કરવું જોઇએ અને ચર્ચાનું પરિણામ જાહેર કર્યા પછી જ તે ચર્ચાના પરિણામ એટલે કે પાનું હટાવવાના નિર્ણયનો અમલ કરી શકાય. માટે આપ પાનું દૂર કરવાની નીતિને સારી રીતે સમજો તેવી વિનંતી. જે ઉપયોગી નિવડશે.
- આપ હંગામી પ્રબંધક હોવા છતાં આપે આંતરવિકિ આયાતક, આઇપી બ્લોક એક્સટેમ્ટ, સ્વયં પ્રહરિત સદસ્યના હક્કો મતદાન કર્યા વગર જ પોતાને આપ્યા છે. જેથી આપ હાલ પ્રબંધક ન હોવા છતાં આંતરવિકિ આયાતક, આઇપી પ્રતિબંધથી મુક્ત અને સ્વયં પ્રહરિત સભ્ય છો જે માટે કોઇ મતદાન થયું નથી. આ અધિકારો ભલે રહ્યા પણ ભવિષ્યમાં આવું ન કરશો. બીજી તરફ આયાતક માટે બે નામો માટે મતદાન થયું હતું તે અંગે આપે કોઇ નિર્ણય લીધો નથી.
- હાલ ૨૦૦થી વધુ પાનાઓ સ્પીડી ડિલિશન માટે નામાંકિત થયેલા છે. આપ તેને હટાવવા કે રાખવા તે પાનું જોઇને પ્રબંધક તરીકે નિર્ણય ઘોષિત કરવામાં રસ દાખવશો ?
- ૪ માસના પ્રબંધકના ગાળામાં આપનું યોગદાન ઓછું રહ્યું છે.
આ બધી વાતો હોવા છતાં આપને તેના સુધાર માટે અવકાશ મળવો જોઇએ તેમ માનું છું. તેમ જ ઇચ્છું છું કે આપ કુશળ પ્રબંધક બનો. ભવિષ્યમાં પ્રબંધક તરીકે આપની પસંદગી કરવા બદલ હું ગૌરવ અનુભવી શકીશ. મેં વિરોધ કર્યો નથી પણ હાલ ૩ મહિના પૂરતું જ સમર્થન આપ્યું છે. ત્યાર બાદ આગળ સમર્થન પણ છે જ પરંતું સાથે આપની કુશળતા વધુ કેળવાય એ પણ જરુરી છે.
@Dsvyas::ધવલભાઇ, આપે કાયમી હક્કો માટે નામાંકન કર્યું છે પણ મારો મત ઉપર મુજબનો છે. છતાં સમૂદાયે કાયમી હક્કો માટે જ નક્કી કર્યું હોય અને મારી કંઇ ભૂલ થતી હોય તો જણાવશો. આપ કહેશો તો આ કાયમી માટે સમર્થન આપવા પણ તૈયાર છું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૫૭, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
- મિત્રો, અહીં આપણે જે કઇ યોગદાન આપીએ છીએ એ કાયમી ધોરણે સચવાઇ જ રહે છે માટે કોનું યોગદાન કેટલું છે તે સહું કોઇ જાણે છે એમ સમજી ને હું કોઇ ગેરવ્યાજબી ટીપ્પણીનો જવાબ આપતો નથી. જેમણે પણ મતદાનમાં ભાગ લેવાની તસ્દી લીધી છે - મને મત આપ્યો હોય કે મારી વિરુદ્ધ ખોટી ટીપ્પણીઓ કરી હોય તેમનો સહુનો આભાર. --એ. આર. ભટ્ટ ૨૨:૨૬, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
- ભટ્ટભાઇ, બ્રેવો (સાથે સૂકો મેવો ભેટમાં) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૩, ૧૩ એપ્રિલ ૨૦૧૬ (IST)
- મિત્રો, અહીં આપણે જે કઇ યોગદાન આપીએ છીએ એ કાયમી ધોરણે સચવાઇ જ રહે છે માટે કોનું યોગદાન કેટલું છે તે સહું કોઇ જાણે છે એમ સમજી ને હું કોઇ ગેરવ્યાજબી ટીપ્પણીનો જવાબ આપતો નથી. જેમણે પણ મતદાનમાં ભાગ લેવાની તસ્દી લીધી છે - મને મત આપ્યો હોય કે મારી વિરુદ્ધ ખોટી ટીપ્પણીઓ કરી હોય તેમનો સહુનો આભાર. --એ. આર. ભટ્ટ ૨૨:૨૬, ૧૨ એપ્રિલ ૨૦૧૬ (IST)
નોંધ માટે જ, https://meta.wikimedia.org/wiki/Steward_requests/Permissions#Aniket.40gu.wikipedia અહીં પરિણામ આવશે. ત્યાંની ટીપ્પણીઓ પણ જોવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૦૮, ૧૮ એપ્રિલ ૨૦૧૬ (IST)
પરિણામ
ફેરફાર કરોમતદાન શરુ થયાના એક સપ્તાહ સુધી ચાલુ રહેશે.
- Done - Granted from meta for 6 months. Ajraddatz (ચર્ચા) ૦૬:૩૦, ૨૦ એપ્રિલ ૨૦૧૬ (IST)
- વિકિ: gu.wikipedia.org (list 'crats • bot policy • સાર • 'crats rights)
- સભ્ય: Aniket (talk • edits • logs • UserRights • activity • CentralAuth • email)
હું પ્રબંધક અધિકાર માટે @Aniket:જીના નામનું નામાંકન કરું છું. તેમને વિનંતી કે તેઓ અહીં નામાંકનના સ્વીકાર માટેની સહમતી તથા આ અધિકારો સાથે તેઓ કઇ રીતે કામગીરી કરવા માગે છે તેનો થોડો ચિતાર આપે.- યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૩૦, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)
નામાંકિત સદસ્યની ટિપ્પણી
ફેરફાર કરો- મારૂ નામાંકન મને સ્વિકાર્ય છે. અને મારામાં નામાંકન માટેની પાત્રતા જોનારા સહુ મિત્રોનો આભાર માનું છું. જો મને પ્રબંધક તરીકે પસંદ કરવામાં આવશે તો આ જવાબદારીનું નિર્વહન કરવા માટે શક્ય એટલા બધા જ પ્રયત્ન કરવાની ખાત્રી આપું છું. આભાર. --એ. આર. ભટ્ટ ૨૧:૧૯, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)
તરફેણ
ફેરફાર કરો- તરફેણ: નામાંકનકર્તા અને સક્રિય સદસ્ય તરીકે પૂર્ણ સમર્થન.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૩૦, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)
- તરફેણ: --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૪, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)
- તરફેણ: --Sushant savla (ચર્ચા) ૨૨:૪૮, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)
વિરોધ
ફેરફાર કરોવિરોધ અંગે ટિપ્ટણી અને આપની સહી
તટસ્થ
ફેરફાર કરોટિપ્પણી (કરવી હોય તો) અને આપની સહી
ટિપ્પણી
ફેરફાર કરોઉમેદવારને જે કંઇ પૂછવાનું કે કહેવાનું હોય તે અહીં લખવું
પરિણામ
ફેરફાર કરોમેટા પર સ્ટીવર્ડ MF W એ ૪ મહિના માટે આ અધિકારો આપ્યા. 2016-03-27ના આપના અધિકારો પૂર્ણ થઈ જશે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૫૧, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
- આભાર. --એ. આર. ભટ્ટ ૨૨:૦૦, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
- અભિનંદન.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૫૬, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
- વિકિ: gu.wikipedia.org (list 'crats • bot policy • સાર • 'crats rights)
- સભ્ય: YmKavishwar (talk • edits • logs • UserRights • activity • CentralAuth • email)
ગુજરાતી વિકિપીડિયાને આગળ લઇ જવા માટે મારી પાસે લાંબાગાળાની યોજના છે. હું જે સુધારા/વધારાઓ કરવા માગુ છું તે માટે વારંવાર પ્રબંધક જ કરી શકે તેવી કામગીરી કરવાની જરુર પડવાની છે. તેથી પ્રબંધક અધિકાર હોય તો આ કામગીરી વધુ સારી રીતે થઈ શકે તેમ હોવાથી હું આ અધિકાર માટે નિવેદન કરવાની ગુસ્તાખી કરું છું. સૌ મિત્રો મારા પર વિશ્વાસ મૂકશે અને સહકાર આપશે તો તેમની અપેક્ષામાં ખરો ઉતરવા માટે પૂરતો પ્રયાસ કરીશ. પ્રથમ ૪ મહિના માટે આ હંગામી અધિકારો મળશે તે દરમ્યાન હું તે અધિકારોની મદદથી વધુને વધુ સકારાત્મક અને ઉપયોગી સુવિધા વિકસાવવાનો અને સુધારા/વધારા કરીને વિકિપીડિયાના હિતમાં પ્રયત્નો કરીશ.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૫:૩૬, ૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
તરફેણ
ફેરફાર કરોવિરોધ
ફેરફાર કરો- હાલ પૂરતું પ્રબંધકના અધિકારોની જરૂર લાગતી નથી (અન્ય સ્થળે થયેલ ચર્ચા મુજબ). --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૯, ૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
- જરૂરી નથી લાગતું --એ. આર. ભટ્ટ ૨૧:૨૫, ૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
- ત્રણ પ્રબંધકો છે જ, અને સક્રિય સભ્યોની સંખ્યા માંડ ૫-૭ની છે, રોજના કૂલ ૫૦થી ઓછા ફેરફારો થતા હોવાથી, હાલમાં વધારાના પ્રબંધકની આવશ્યકતા નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૨, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
તટસ્થ
ફેરફાર કરોટિપ્પણી
ફેરફાર કરોઆપ સૌના નિર્ણયને માથે ચડાવું છું અને મારું નામાંકન પરત ખેંચુ છું. જો કે હાલમાં ત્રણ પ્રબંધકો પૈકી એક નિષ્ક્રિય છે અને એક પ્રબંધક માત્ર ૪ મહિના માટે હંગામી હક્કો ધરાવે છે તેથી નવુ નામાંકન થવાનું જ છે. ત્યારે અનિકેતભાઇનું જ ફરી નામાંકન થાય તેવી પણ ભલામણ કરું છું જેથી મને થયો તેવો અનુભવ તેમને ન થાય. આભાર સહ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૪૮, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
- વિકિ: gu.wikipedia.org (list 'crats • bot policy • સાર • 'crats rights)
- સભ્ય: YmKavishwar (talk • edits • logs • UserRights • activity • CentralAuth • email)
નમસ્તે મિત્રો,
ગુજરાતી વિકિપીડિયાને વધુ સક્રિય બનાવવા, જુદા-જુદા રચનાત્મક ફેરફારો કરવા, વધુ ને વધુ નવી સુવિધાઓ તથા નવા gadget ઉપલબ્ધ કરાવવા, લાવવા, ઈન્ટરફેસમાં ફેરફારો કરીને વધુ સરળ તથા ઉપયોગી બનાવવા મારી પાસે ઘણી બધી યોજનાઓ છે જે હું કરવા માગું છું. આ કામ પ્લબંધન અધિકારો સાથે સરળતાથી થઈ શકે તેમ હોવાથી મેં નામાંકન કર્યું પણ સભ્યોનો સહયોગ મળ્યો નથી. મારે કરવાની કામગીરી હું સરળતાથી અને અવરોધ વગર પૂરી ધગશ સાથે કરી શકું તે માટે સૌના સહકારની જરુર છે.
વિકિપીડિયા ખરેખર મુક્ત વાતાવરણ પૂરું પાડે છે અને આપણો અભિગમ પણ એવો જ હકારાત્મક રહ્યો છે. વિકિપીડિયા:"નિયમોને અવગણો"નો અર્થ નામનું નીતિવિષયક પાનું વાંચવા વિનંતી. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જે નિયમો તમને વિકિપીડિયા માં ચિંતાજનક કે હતાશ કરતા જણાય તો તમે એ નિયમ ને સંપૂર્ણપણે અવગણી ને તમારું યોગદાન વિકિપીડિયા માં કરી શકો છો.. અને વિકિપીડિયા પર યોગદાન આપવાનું ચાલુ કરતા પહેલાં તમારે કોઈપણ નિયમો વાંચવાની આવશ્યકતા નથી. તમે જે કરો છો તે વિચારવંતુ, અક્કલવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે સામાન્ય રીતે યોગ્ય ગણાશે.
જિમી વેલ્સ ખુદ કહે છે કે કોઇ નિયમ વિકિપીડિયા માટે નુકસાન કરે છે અને વ્યાજબી કારણ છે તો તેને અવગણો. જો કે હકીકત એ છે કે, ગુજરાતી વિકિપીડિયામાં હાલની સ્થિતિમાં પ્રબંધન અધિકાર આપી ન શકાય તેવો કોઇ નિયમ નથી. મને આ અધિકારની ખરેખર જરુર છે અને તેનાથી વિકિપીડિયાને કોઇ નુકસાન થશે નહીં તેની બાંહેધરી આપુ છું. થોડો ઘણો પણ ફાયદો જ થવાનો છે. સૌના સહકારની અપેક્ષા સહ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૪૬, ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
તરફેણ
ફેરફાર કરોવિરોધ
ફેરફાર કરો- મા. યોગેશભાઈ, તમે મને કે અન્ય પ્રબંધકને કોઈ કામ કરવાનું કહ્યું હોય અને તે અમે કરવાની ના પાડી હોય કે ન કર્યું હોય તો જણાવો. હજુ અઠવાડીયું પણ નથી થયું અગાઉનું મતદાન થયે. કૃપા કરીને તમારું યોગદાન ચાલુ રાખો અને પ્રબંધન કાર્ય અમન્ પ્રબંધકોને જણાવો, અમે પ્રેમથી કરી આપીશું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૬, ૧૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
તટસ્થ
ફેરફાર કરોટિપ્પણી
ફેરફાર કરોયોગેશ કવીશ્વર
ફેરફાર કરો- વિકિ: gu.wikipedia.org (list 'crats • bot policy • સાર • 'crats rights)
- સભ્ય: YmKavishwar (talk • edits • logs • UserRights • activity • CentralAuth • email)
મેં અગાઉ બે વખત આ અધિકાર માટે નિવેદન કર્યું હતું પણ હાલ વધારાના પ્રબંધકની જરુર નથી તેમ જણાવાયું હતું. પરંતુ હાલ સક્રિય પ્રબંધકના અભાવે લાંબા સમયથી પ્રબંધનને લગતા કામો પેન્ડિંગ છે. -યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૩૫, ૧૩ મે ૨૦૧૬ (IST)
તરફેણ
ફેરફાર કરો- તરફેણ: વિકિપીડિયામાં આપનું કાર્ય જોતા આપ પ્રબંધક બનવા માટે અમને યોગ્ય જણાઓ છો. - સભ્ય:Hardhrol
- આ અત્યંત જૂની ચર્ચા છે :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૩, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
વિરોધ
ફેરફાર કરો- વિરુદ્ધ પાનું દૂર કરવા સિવાય ખાસ કોઇ પ્રબંધક કામોનો ભરાવો થયો નથી. ૫ સક્રિય સભ્યો માટે ૪થી વધુ પ્રબંધકોની જરૂર નથી (જેમાંના ૨ સક્રિય છે).
તટસ્થ
ફેરફાર કરોટિપ્પણી
ફેરફાર કરો- નિવેદન મુકનાર સભ્ય ક્યારનાય ગુજરાતી વિકિના અન્ય પ્રકલ્પ પર પ્રબંધક છે. ગુજરાતીના તમામ વિકી પ્રકલ્પો પર થી કોઇ પણ એક પર જ પ્રબંધક બનવું એવો નિયમ આપણે વર્ષોથી પાળી રહ્યા છીએ. એ મુજબ સભ્યનું આ વિકી પર પણ પ્રબંધક પદ માટેનું નિવેદન સ્વીકારી શકાય એમ નથી. --એ. આર. ભટ્ટ ૨૦:૦૧, ૧૫ મે ૨૦૧૬ (IST)
- સભ્યએ પોતે જાહેર કરેલી પોતાની ઇચ્છા મુજબ આ મતદાન બંધ કરવું પડે એમ છે. --એ. આર. ભટ્ટ ૨૦:૦૧, ૧૫ મે ૨૦૧૬ (IST)
Ashok modhvadia
ફેરફાર કરો- વિકિ: gu.wikipedia.org (list 'crats • bot policy • સાર • 'crats rights)
- સભ્ય: Ashok modhvadia (talk • edits • logs • UserRights • activity • CentralAuth • email)
ચોતરા પર બે મહિનાથી ચાલી રહેલી ચર્ચાનું સમાપન કરતા, હું અશોકભાઈ મોઢવાડિયાના પ્રબંધન હક્કો દૂર કરવા માટે નામાંકન કરું છું. મેં વ્યક્તિગત રીતે તેમના ચર્ચાનાં પાને તેમને ૩૧ ઓક્ટોબરે સંદેશો મૂક્યો હતો જેનો આજ સુધી કોઈ જવાબ નથી. એ જ રીતે મેં સભ્યને ઇમેલ કરો સુવિધાનો ઉપયોગ કરીને પણ તેમનો સંપર્ક સાધ્યો હતો જેનો હજુ સુધી કોઈ પ્રતિસાદ નથી. તેઓએ અહિં છેલ્લું યોગદાન ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ આપ્યું હતું, જેનો અર્થ એ થયો કે તેઓ છેલ્લા સવા બે વર્ષથી નિષ્ક્રિય છે. આવા સમયે તેમના પ્રબંધન હક્કો દૂર કરવા હિતાવહ છે, જેથી જો જરૂર હોય તો અન્ય સક્રિય સભ્યને પ્રબંધન હક્કો આપી શકાય.-ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૨, ૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
તરફેણ
ફેરફાર કરો- :/--કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૧, ૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- તરફેણ --Gazal world (ચર્ચા) ૨૧:૩૯, ૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
વિરોધ
ફેરફાર કરોતટસ્થ
ફેરફાર કરોટિપ્પણી
ફેરફાર કરોRuslik0 દ્રારા અધિકાર હટાવાયો. -- કેપ્ટનવિરાજ (📧) ૧૮:૨૭, ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
વિકિસ્રોત વિશેષાધિકાર
ફેરફાર કરોગુજરતી વિકિસ્રોત સમુદાય નાનો છે અને ગુજરાતી વિકિપીડિયા એ ગુજરાતી સમુદાયની ફ્લેગશીપ પ્રોજેક્ટ છે આથી વિકિસ્રોત સંબંધે વિશેષાધિકાર પ્રબંધન આદિના નિવેદનો અહીં મુક્યા છે.
વિકિસ્રોતના(Wikisource) પ્રબંધન હક્કો મારી પાસે છે. વિકિસ્રોત (Wikisource) પર ઘણાં ટૂલ અને ગેજેટ્સ સક્રેય કરવા માટે ઈન્ટરફેઝ હક્કોની (Interface Rights) જરૂર રહે છે. તે હક્કો ન હોવાથી સ્રોત માટે ઉપયોગી એવા ઘણાં ટુલ ગેજેટ્સ સક્રીય કરી શકાયા નથી, જેમ કે OCR બટન, center alignmentનું બટન. મને ઈન્ટરફેઝ હક્કો (Interface Rights) મળે તે માટે નિવેદન કરું છું.
તરફેણ
ફેરફાર કરો- તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૫૫, ૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- તરફેણ --Gazal world (ચર્ચા) ૧૪:૫૭, ૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- તરફેણ --A. Bhatt (ચર્ચા) ૧૭:૪૫, ૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- તરફેણ --ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૩, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- તરફેણ -- લિ., નેહલ દવે ૦૮:૫૭, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- તરફેણ --Amvaishnav (ચર્ચા) ૦૯:૨૦, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- તરફેણ-Vijay B. Barot (ચર્ચા) ૧૯:૦૩, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- તરફેણ હજુ સુધી આ કેમ મુલતવી રાખ્યું. પહેલા કરવા જરુર હતી. મારો સંપૂર્ણ ટેકો છે.--Vyom25 (ચર્ચા) ૧૦:૫૪, ૬ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- તરફેણ --સતિષચંદ્ર (ચર્ચા) ૧૮:૩૭, ૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- તરફેણ --Nizil Shah (ચર્ચા) ૧૦:૪૭, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- તરફેણ --92saeedshaikh ૦૦:૨૧, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
વિરોધ
ફેરફાર કરોતટસ્થ
ફેરફાર કરો- તટસ્થ -અર્જુન સિંહ હરધ્રોલ (ચર્ચા)
ટિપ્પણી
ફેરફાર કરો@Sushant savla:, ઉપરોક્ત નિવેદનની સ્થિતિ શું છે? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૧૩, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મને હક્કો મળ્યા હતા. અને તે પછી ઈંટરફેઝમાં ફેરફારો પણ થયેલા છે. --Sushant savla (ચર્ચા) ૨૨:૪૮, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)
વિકિકોશ અને વિકિસૂક્તિ વિશેષાધિકાર
ફેરફાર કરો- વિકિ: gu.wiktionary.org (list 'crats • bot policy • સાર • 'crats rights)
- સભ્ય: Harshil169 (talk • edits • logs • UserRights • activity • CentralAuth • email)
હું અહીં વિકિકોશ અને વિકિસૂક્તિના (Wiktionary and Wikiquote) પ્રબંધક અધિકાર (Administrator) માટે નિવેદન કરી રહ્યો છું. મારા કારણો નીચે મુજબ છે:
- આ પ્રોજેક્ટની હાલત અત્યારે ધણી વગરના ઘર જેવી છે, તેવું કહીએ તો કઈ ખોટું નથી. ત્યાં કોઈ સ્થાનિક પ્રબંધક નથી અને તેથી તેની સારી સારસંભાળ થતી જ નથી.
- ત્યાં મારા સિવાય કોઈ પણ ખાસ સક્રિય સભ્ય નથી અને તેથી પ્રોજેક્ટનું કામ અટકી પડેલું છે. મારે સંપૂર્ણ પાનાં હિંદીમાં થી આયાત કરીને ભાષાંતર કરવા છે પણ હું તે માટે અસમર્થ છું.
- બીજી એક વસ્તુ ભાંગફોડ છે. ઉદાહરણ [૧] [૨] [૩][૪] આવા પૃષ્ઠો કોઈ પણ બનાવીને જતું રહે છે અને તેને દૂર કરવા માટે બહુ લાંબો કૂથો મારે અથવા વિરાજભાઈએ કરવો પડે છે.મેટા પરના લોકોને વારે ઘડીયે સમજાવવા કે આને દૂર કરો એ કઠીન છે.
- ત્યાં રોલબેકનો અધિકાર પણ કોઈને મળતો નથી કે જેથી તેઓ તાજા ફેરફાર પર નજર રાખીને દૂર કરી શકે.
- ગુજરાતી વિકિ સમુદાય પર આટલું કાર્ય કર્યા પછી એટલો તો વિશ્વાસ છે કે આ બંને નાના પ્રોજેક્ટોને તો હું સરળતાથી સંભાળી શકીશ અને બને ત્યાં સુધી વધુમાં વધુ માહિતી આયાત કરીશ અને આવી ભાંગફોડો દૂર કરીશ. જો આવી ભાંગફોડો દૂર થશે તો કોઈ સભ્યને યોગદાન આપવું ગમશે અને હું પણ તેમને લાગતા વળગતા હક્ક આપી શકીશ.
આ યોજના ને ચાલુ રાખવી જ મારો ઉદ્દેશ્ય છે; બસ આને બંધ નથી થવા દેવી. આપના વિચારો કે પ્રશ્નો ટિપ્પણીમાં જણાવી શકો છો. શરૂઆતમાં આટલું કાર્ય તો કરવાનું જ છે.
સમર્થન
ફેરફાર કરો- તરફેણ--Sushant savla (ચર્ચા) ૨૧:૦૨, ૧૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
- તરફેણ: વિકિકોશ માટે જ. -- કેપ્ટનવિરાજ (📧) ૨૦:૪૭, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
- તરફેણ સામાન્ય રીતે આવા અસક્રિય પ્રકલ્પોમાં પ્રથમ વખત સ્ટીવર્ડ ૩ મહિના માટે જ અધિકાર આપતા હોય છે અને એ પછીથી ૬ મહિના માટે આપવામાં આવે છે એ મુજબ પ્રથમ ત્રણ માસ માટે બન્ને પ્રકલ્પો માટે સમર્થન. એ પછી આવશ્યક્તા હોય અને કામગીરી સંતોષપૂર્ણ રહે તો અધિકારોને આગળ વધારવામાં આવે.--आर्यावर्त (ચર્ચા) ૧૩:૧૩, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- તરફેણ - વિકિકોશ અને વિકિસૂક્તિ બન્ને પ્રકલ્પો પર ઘણા વખતથી કામની જરૂર છે. આશા રાખું કે તમને આ હક્કો મળતા એ પ્રકલ્પોનો વિકાસ કરી શકો.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૭, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
વિરોધ
ફેરફાર કરો- વિરુદ્ધ એડમિન રાઇટ્સ કે રોલબેક રાઇટ્સ માટે સભ્યના જે-તે પ્રોજેકટ પર ઓછામાં ઓછા ૫૦૦ એડિટ્સ હોય એ ઇચ્છનીય છે. મારા મતે સભ્યએ પહેલા આ બંને પ્રોજેક્ટ્સ પર કામ કરીને અનુભવ લેવો જોઈએ. અને ત્યારબાદ ફરીથી આ હક્કો માટે નામાંકન કરવું જોઈએ. આભાર. --Gazal world (ચર્ચા) ૨૦:૨૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Gazal world: આપની વાત સાચી છે પણ એવો પ્રોજેક્ટ કે જેમાં કોઈને ૧૦૦ ઍડિટ જ માંડ છે તેમાં ૫૦૦ સુધી પહોંચવું તો બહુ અઘરૂં છે. અધૂરામાં પૂરૂ, આજે જ મેટા પર લાઈસન્સવાળી પીડીએફ અને બોગસ ચિત્રો હટાવવા વિરાજભાઈએ વિનંતી કરી તો ધરાર ના પાડી દીધી. આવું આ પૃષ્ઠમાં પણ કર્યું.Bhenchod-Wiktionary આવી નકરી ગાળો ત્યાં છે અને સ્ટીવાર્ડબંધુઓ સમજતા નથી. હવે તમે જ કહો કે આ વસ્તુ સ્થાનિક રીતે સંભાળાતી હોય તો કેટલો ફરક પડે?-હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૨૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Harshil169: Strange. તેઓએ કેમ ના પાડી પેજ ડિલિટ કરવાની? --Gazal world (ચર્ચા) ૨૩:૩૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Gazal world:દર વખતે એક જ જવાબ હોય કે તમારા પ્રોજેક્ટમાં ડિલીટની ચર્ચા બતાવો. હવે જે પ્રોજેક્ટમાં ૧૦ એડિટ મહિનામાં થતા હોય અને તેમાં ૪ ભાંગફોડના અને ૪ એને દૂર કરવાના તો ચર્ચા ક્યાં કરવી? કોની જોડે કરવી? તેથી જ તો કહું છું યોજના ઉપેક્ષિત છે અને જો કોઈ અનુભવી ગુજરાતી જવાબદારી લે તો હું નામાંકન ખેંચી લઈશ.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૪૪, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Harshil169: Strange. તેઓએ કેમ ના પાડી પેજ ડિલિટ કરવાની? --Gazal world (ચર્ચા) ૨૩:૩૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Gazal world:ભાઈ, આપની વાત સાથે સહમત છું પણ તદ્દન અસક્રિય પ્રકલ્પો પર પ્રબંધન અધિકારો માટે આટલા સંપાદનોની બિલકુલ આવશ્યકતા નથી. આવા પ્રકલ્પોમાં તો કોઈ એક સંપાદન કરે એ પણ મોટી વાત છે. ૫૦૦ સંપાદનો પુરા કરવામાં તો વર્ષો લાગી જાય. આ પ્રકલ્પોમાં કોઈ સંપાદનો નહીં કરે તો એ બંધ થઈ જશે જેમ ગુજરાતી વિકિપુસ્તક પ્રકલ્પ બંધ થઈ ગયો છે.--आर्यावर्त (ચર્ચા) ૦૯:૧૪, ૨૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
તટસ્થ
ફેરફાર કરો- તટસ્થ - એટલા માટે કે હું પણ ઈચ્છું છુ કે નવા પ્રકલ્પો પર કામ શરૂ થાય પણ હાલની સ્થીતિ એવી લાગે છે કે એ કામ શરુ કરવા જતા મુખ્ય પ્રકલ્પને અવળી અસર થવાની શક્યતા લાગે છે.--A. Bhatt (ચર્ચા) ૨૧:૦૦, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- તટસ્થ મારા મતે વિકિકોશ-વિક્શનરીમાં પહેલાં યોગદાનો હોય તો વધુ સારું. તમે વિકિપીડિયામાં સારું કામ કરો છો અને તેના પર થોડો સમય ૬-૧૨ મહિના કામ કર્યા પછી વધુ ટ્રસ્ટ મૂકી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૪૫, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
- તટસ્થ મિત્ર હર્ષિલ, હું આપના નામાંકનની તરફેણમાં નથી તો એના વિરુદ્ધમાં પણ નથી. પ્રબંધક અધિકારનો મૂળ આશય વિકિકોશ-વિક્શનરી પ્રકલ્પને જીવંત રાખવાનો જ છે તો મારા મતે આપ એક યોગદાનકર્તા તરીકે પણ મદદરૂપ થઈ શકો છો. આપે ગુજરાતી વિકિપીડિયા પર ખૂબ જ ટૂંકા ગાળામાં રોલબેકર તરીકેના અધિકારો મેળવ્યા છે અને તેને અનુરૂપ કામગીરી પણ કરી રહ્યા છો ત્યારે હું અનિકેતભાઈના મત સાથે સહમત છું. મારો આશય આપના ઉત્સાહને મંદ પાડવાનો જરા પણ નથી આમ છતાં પ્રબંધક અધિકારો માટે હાલ પૂરતા મેં Nizil Shahનું સમર્થન કરેલ છે. એમણે ફક્ત ત્રણ માસ જેટલા ટૂંકા ગાળા માટે જ પ્રબંધક અધિકારો માંગ્યા છે ત્યારે એક વરિષ્ઠ વિકિપીડિયન તરીકે તેમના અનુભવોને પ્રાથમિકતા આપી પ્રથમ તક એમને મળવી જોઈએ.--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૧૫, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
ટિપ્પણી
ફેરફાર કરો- @Harshil169: હું મારો મત આપવા પૂર્વે એ જાણવા માંગુ છું કે પ્રબંધક હક આપને શા માટે જોઈએ છે. માત્ર પાનું દૂર કરવા માટે કે આયાત કરવા માટે? આયાતકારના હકો કદાચ આયાત સંબંધી કામ કરવા ઉપલબ્ધ હશે. (મને ટેક્નિકલ જાણકારી નથી. અન્ય સભ્યો જણાવી શકે.) થોડા પાનાં જ દૂર કરવા માટે એવા પાનાંની યાદી (15-20 પાનાં) એક સાથે રદ કરવા મેટા પર જણાવી શકાય. જો રોજ ઘણા બધા પાનાં રદ કરવા પડતા હોય તો જ પ્રબંધક હકો આપણે જોઈએ. આ ઉપરાંત વિકિકોશ પર માત્ર 16 યોગદાન જ છે અને વિકિસુક્તિ પર કોઈ જ યોગદાન કરેલ નથી. સામાન્ય રીતે આટલા ઓછા યોગદાનમાં ક્યારેય પ્રબંધક હકો આપવામાં આવતા નથી. માત્ર અનુભવીને આ ખાસ હકો આપવામાં આવે છે. કોઈ ખાસ કારણ/જરૂરિયાત હોય જેથી પ્રબંધક હકો જોઈતા હોય તો જણાવો. સામાન્ય પ્રશ્નો/જરૂરિયાતના ઉકેલ અન્ય રીતે થઈ શકશે. -Nizil Shah (ચર્ચા) ૧૯:૩૦, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Nizil Shah: આ બંને યોજનાઓ મોટા ભાગે ઉપેક્ષાનો ભોગ બની છે અને તેને આગળ લઈ જવા માટે હું તૈયાર છું. આવા એક-બે ખરાબ નહિં પરંતુ વીસ-પચીસ પાનાં છે, જેને રદ કરવા માટે વિનંતી કરવામાં આવતી હતી પરંતુ ઘણીવાર એક પછી એક પૃષ્ઠો વારંવાર બનતા જાય છે, ઘણીવાર વિનંતી રદ થાય છે અને વિકિસૂક્તિ પર તો કોપીરાઈટ વાળી રચનાઓ ચઢાવાય છે. વારંવાર આ કામ માટે મેટા પર મોટી લાંબી વિનંતી કરવી અને વિદેશી ભાષા વાળાને આ સમજાવવું કે આ પૃષ્ઠ આના માટે દૂર કરવું એ કંટાળાજનક છે. વિકિકોશના આવા કેટલાક પૃષ્ઠો આ રહ્યાં. સાથે જ વિકિકોશ પર મેં ઘણા શબ્દોના અર્થ બનાવ્યા છે, વધુ કામ કરવા ઢાંચા, પૃષ્ઠ અને ઘણું બધું આયાત કરવું પડે છે. વધારામાં, ભાંગફોડ (Vandalism) દૂર કરવા વારંવાર undo નો ઉપયોગ કરવો પડે છે. અમુક પૃષ્ઠોમાં તો સાવ અશ્લીલ ભાષા વપરાય છે. હું અને @CptViraj: આવી ઘણી ભાંગફોડ દૂર કરી ચૂક્યા છીએ. રોલબેક ટૂલ્સ હોય તો ઉપયોગ કરવામાં પણ સરળતા રહે. આ બધું જોતા સ્થાનિક નિરાકરણ આવે તેવી ઈચ્છા છે. જો મારામાં અનુભવ ઓછો હોવાનો પ્રશ્ન હોય તો બીજું કોઈ અનુભવી નામાંકન કરે તો હું નામાંકન પાછું ખેંચવા તૈયાર છું. અથવા એમ હોય તો હંગામી ધોરણ (૬મહિના) માટે પ્રબંધકના હક આપીને કાર્યનું અવમૂલ્યન કરી શકાય. હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૪૧, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Harshil169: માત્ર મેન્ટેનન્સ કામ માટે જ પ્રબંધક હકો આપ માંગી રહ્યા છો તો તમારી ઉપરોક્ત વાત વાંચી હું પોતે પ્રબંધક તરીકે નામાંકન કરવા અને એ મેન્ટેનન્સ કાર્ય સાંભળી લેવા તૈયાર થાઉં છું. -Nizil Shah (ચર્ચા) ૧૨:૦૦, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
- Note: The candidate is currently blocked on English Wikipedia. The reason given is "Disruptive editing: including personal attacks, retaliatory abuse of process, failure to collaborate, abusing other editors of misconduct in content disputes". I don't trust this editor with admin tools. Besides I do not see enough experience and need for this right. They just joined a year ago. Also there was no need for unnecessary canvassing. I'd strongly oppose this request if my vote counts here. Best regards, Masumrezarock100 (ચર્ચા) ૦૨:૧૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- Thanks for heads up. Although, IMHO, blocking new user (who is doing good edits) was too much. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Masumrezarock100: This was not canvassing for this. Actually, I’d filled my nomination long ago on gu wiktionary and this candidate supported me. I just requested him to vote on appropriate place so that RfA can be closed within seven days. Gujarati wiki doesn’t give notification of open RfA unlike English Wikipedia. Also, English Wikipedia doesn’t count other crosswiki contributions and thus, these are not being counted here. Point to be noted is user has only 3 edits here and just came to vote to oppose this nomination.— હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૬:૪૦, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- English Wikipedia's RFA process doesn't count global "contributions", true. But I am concerned about your behaviour. So I raised them here. Admins are supposed to collaborate with other editors, not abuse the process. Not to mention your continuous personal attacks. This is your RFA not mine. You are not calling the shots here and my edit count has nothing to do with this. Cordially, Masumrezarock100 (ચર્ચા) ૨૦:૩૦, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- Do you even know or care to read what I had written in the application? I clearly wrote that rights are required to remove abusive pages, copy right pages, to remove vandalism and to import pages. There are only 2 active contributors in project including me. If you’re not editor then why do you care about that project?—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૧૨, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- This is not an appropriate response, and is an example of your inability to accept criticism and questioning resulting in personal attacks, the same that resulted in your block on the English Wikipedia. And yes, the English Wikipedia does take into account global contributions. If someone requests administrative permissions there, and they’re blocked on a project, it’s likely that will become a central issue of their RfA, if not the end of it. If there are abusive pages on those projects, please tag them with {{delete}} and a global sysop will get to them. Could you also elaborate on “copy right pages”? I oppose your request, though I will not make my vote here as it is the incorrect venue. Further, the last sentence in your response is completely inappropriate. Not being an editor on a project doesn’t mean they don’t or can’t care about it; I, for one, care about all Wikimedia projects. Nor does it diminish the value of their opinion. Vermont (ચર્ચા) ૨૧:૩૮, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
- Do you even know or care to read what I had written in the application? I clearly wrote that rights are required to remove abusive pages, copy right pages, to remove vandalism and to import pages. There are only 2 active contributors in project including me. If you’re not editor then why do you care about that project?—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૧૨, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- English Wikipedia's RFA process doesn't count global "contributions", true. But I am concerned about your behaviour. So I raised them here. Admins are supposed to collaborate with other editors, not abuse the process. Not to mention your continuous personal attacks. This is your RFA not mine. You are not calling the shots here and my edit count has nothing to do with this. Cordially, Masumrezarock100 (ચર્ચા) ૨૦:૩૦, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
અહિં નીચે, પ્રતિક્રિયા હેઠળ જણાવ્યા મુજબ હર્ષિલ મહેતાએ મેટા પર વિનંતિ કરી હતી, જેનો પ્રતિભાવ નામાં આવતા હવે આ ચર્ચા અહિં આટોપીએ છીએ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૩, ૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- વિકિ: gu.wiktionary.org (list 'crats • bot policy • સાર • 'crats rights)
- સભ્ય: Nizil Shah (talk • edits • logs • UserRights • activity • CentralAuth • email)
હું ગુજરાતી અને અંગ્રેજી વિકિમીડિયા પ્રોજેકટ સાથે કેટલાક વર્ષોથી કાર્યરત છું અને વિકિકોશને ફરીથી કાર્યાન્વિત કરવા ઉપરની ચર્ચા મુજબ @Harshil169:ની વિનંતી ધ્યાનમાં રાખી વિકિકોશના મેન્ટેનન્સનું કાર્ય કરવા માત્ર ત્રણ મહિના માટે પ્રબંધક તરીકે હકો આપવા વિનંતી કરું છું. -Nizil Shah (ચર્ચા) ૧૨:૦૯, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
સમર્થન
ફેરફાર કરો- તરફેણ--૧૦૦૦% સહમતિ સાથે. નિઝિલ જેવા અનુભવી વિકિપીડિયનનો લાભ કોઈ ગુજરાતી પ્રકલ્પને મળે તેથી રૂડું કશું હોઈ જ ન શકે. નિઝિલની હાજરીથી પ્રકલ્પ ખૂબજ સારી પ્રગતિ કરી શકશે તે વિષે કોઈ શંકા નથી. --Sushant savla (ચર્ચા) ૧૩:૦૧, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- તરફેણ -- We need editors like Nizil to take care of this. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૧૨, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- તરફેણ હું વિકિપીડિયામાં જોડાયો ત્યારથી હુ નિઝિલને સારી રીતે ઓળખું છુ, અને મને વિશ્વાસ છે કે તે દરેક કામ ખૂબ સારી રીતે અને જવાબદારીના ભાન સાથે કરે છે. ખાસ કરીને નવા સભ્યો સાથે કેવી રીતે વર્તન કરવું અને તેમને અનુકૂળ બનવું એ વાત તે ખૂબ સારી રીતે જાણે છે. માટે હું આ નામાંકનની તરફેણ કરું છું. --Gazal world (ચર્ચા) ૨૧:૧૦, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- તરફેણ કાર્યદક્ષ, પ્રતિબદ્ધ, ઉત્તરદાયી અને અનુભવી સભ્ય. પૂર્ણ સમર્થન. --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૩૦, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)
વિરોધ
ફેરફાર કરો- વિરુદ્ધ, તમે ભરોસાપાત્ર છો અને તમારા સંપાદનો ખૂબ મહત્વનાં છે તેમાં કોઈ શંકા નથી, પણ મને વિકિકોશ પર બે પ્રબંધકોની જરૂર જરાય નથી લાગતી. -- કેપ્ટનવિરાજ (📧) ૧૨:૧૫, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @CptViraj: અત્યારે કોઈ પ્રબંધક નથી અને ઉપર જણાવ્યા મુજબ હર્ષિલ મહેતાની વિનંતી ધ્યાનમાં લઈને જ હું નામાંકન કરી રહ્યો છું. તેઓએ જણાવેલ જ છે કે અન્ય કોઈ જવાબદારી લેતું હોય તેઓ નામાંકન પરત ખેંચશે.-Nizil Shah (ચર્ચા) ૧૨:૨૩, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
તટસ્થ
ફેરફાર કરો- તટસ્થ હું અત્યાર પૂરતો તટસ્થ મત આપું છું કારણ કે તેમના જવાબ થી સંપૂર્ણ સંતુષ્ટ નથી. ઉપર થયેલી ચર્ચા મુજબ મેં નામાંકન હટાવવાની વાત જ્યારે મને માત્ર એક જ મત મળ્યો હતો અને પ્રક્રિયા પ્રાંરભિક તબક્કામાં હતી ત્યારે કરી હતી. અત્યારે RfA નો દર ૮૦% છે, સમુદાયે કોઈ અન્ય સદસ્યનું નામ સૂચવ્યા કરતા મારી પર પસંદગી ઉતારી છે અને પ્રક્રિયા હવે લગભગ પૂર્ણ થવાને આરે છે; છેલ્લા સમયે નામાંકન ખેંચવું એ વિકિસમુદાયનો સમય બગાડવા સમાન છે. નામાંકિત સદસ્ય જો વિકિકોશમાં વચગાળા દરમિયાન શબ્દ ઉમેરવા, આજનો શબ્દ પરિયોજના અને નવી યોજના શરૂ કરવા પર કાર્ય કરશે તો તેમનું મૂલ્યન કરી હું તરફેણમાં મત કરીશ. ત્યાં સુધી હું સમુદાયના વિચાર પણ જાણવા માંગીશ.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૭:૨૭, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- તટસ્થ - તટસ્થ એતલા માટે કે તમારો હંમેશા આગ્રહ હોય છે કે તમે અંગ્રેજી પ્રકલ્પમાં કામ કરો અને તે કામનું રૂપાંતરણ અહિં કોઈ અન્ય સભ્યો કરે. એ રવૈયો ધ્યાનમાં રાખતા ખબર નથી કે તમે ગુજરાતી પ્રકલ્પમાં કેટલો સમય ફાળવી શકશો. તમે અંગ્રેજીમાં જે યોગદાન કરો છો તે સરાહનિય છે અને હું એ વાત સાથે સહમત છું કે અંગ્રેજી વિકિપીડિયામાં બનાવેલા કે વિસ્તારેલા લેખોનો વાચકવર્ગ ગુજરાતી કરતા ઘણો બહોળો હોય અને એ કારણે તમે ત્યાં કરેલું કામ વધુ લોકો સુધી પહોંચી શકે. એ જ તર્ક આ બે પ્રકલ્પોને લાગુ પડે છે, માટે હું તટસ્થ છું.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૨, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- તટસ્થ - અંગ્રેજી પ્રકલ્પો અને ગુજરાતી પ્રકલ્પો તરફનું એમનું વલણ જોતા ધવલભાઈની વાત સાથે સહમત થાઉ છુ. --A. Bhatt (ચર્ચા) ૨૧:૦૨, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
ટિપ્પણી
ફેરફાર કરોઉપર મત આપનાર સહુને હું આમંત્રિત કરું છું: @Sushant savla, CptViraj, KartikMistry, आर्यावर्त, Gazal world, અને Harshil169:.-Nizil Shah (ચર્ચા) ૧૨:૦૯, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Aniket, Hardhrol, HinduKshatrana, Krinkle, Vijay B. Barot, અને VikramVajir: અન્ય સક્રિય સભ્યોને પણ આમંત્રણ. -Nizil Shah (ચર્ચા) ૧૨:૧૮, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
- પ્રશ્ન મારૂં નામાંકન પાછું ખેંચતા અને મત આપતા પહેલા હું અમુક પ્રશ્ન પૂછવા માંગું છું.
- મારા પ્રબંધકના હકો માગવાની સાથે જ મને આંતરવિકી આયાતકના હકો મળતા હતા. હવે મારે તેને મેળવવા ફરી થી અરજી કરવી પડશે. શું વિકિકોશને આગળ વધારવા તે હકો મને પ્રદાન કરશો?
- તે જ રીતે રોલબેકનો અધિકાર પણ મને હવે નહિં મળે, જે મારૂં કાર્ય અઘરૂ બનાવશે. શું આપ તે હકો મને આપશો?
- આપે મે ૨૦૧૮ પછી ત્યાં એક પણ યોગદાન કર્યું નથી. આપ ખાસ સક્રિય નથી. મેં કાલે જ ત્યાં મુખપૃષ્ઠ પર wiktionary:gu:વિકિકોશ:આજનો શબ્દ ચાલુ કરી છે, હજુ બીજી એક નાની યોજના આજનો વિદેશી શબ્દ ટૂંક જ સમયમાં શરૂ કરીશ. હું રોજે રોજના શબ્દો ઉમેરતો જઉ છું. આપ તેના ઢાંચાઓ જેમ જેમ બનતા જાય તેમ ભાંગફોડ નિવારવા સુરક્ષિત કરશો? સામાન્ય રીતે મુખપૃષ્ઠ અને તેને લાગતી વસ્તુઓ સૌથી સુરક્ષિત હોય છે.
- આપ ભાંગફોડિયા IP કે જે માત્ર ગાળોનું પૃષ્ઠ બનાવી જતા રહે છે તેની પર શું ઍક્શન લેશો? તથા મેં બનાવેલી યાદી છે તેની પર શું કાર્યવાહી કરશો? વધુમાં, શું આપ આવા પૃષ્ઠોને શોધી શોધી દૂર કરવા કે તાજા ફેરફાર પર ચાંપતી નજર રાખવા જેવા કામ કરશો?
- અન્ય કેવા પ્રબંધકોના કામ માટે તમે સક્રિય રહેશો અને યોજનાને આગળ લઈ જવામાં તમે રસ ધરાવો છો?—હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૩૪, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
- ચોક્કસ. ઉપરોક્ત તમામ કામ કરવાની તૈયારી સાથે જ હું નામાંકન કરવા તૈયાર થયો છું. જવાબદારી સમજીને સ્વીકારું છું. જો પૂરતું કામ ન કરી શકું તો
ત્રણ મહિના પછી હું પોતે ફરી નામાંકન નહીં કરું. -Nizil Shah (ચર્ચા) ૧૪:૪૧, ૨૪ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Nizil Shah: હવે તમારા નામાંકનનું શું કરવાનું છે? હર્ષિલભાઈને જવાબ મળ્યો તે પ્રમાણે તમારે જ્યાં પ્રબંધક બનવું હોય તે જ વિકિમાં નામાંકન અને મતદાન કરવાનું હોય છે, તે નાતે તમારી આ ચર્ચાને સંકેલીને આર્કાઇવ કરીએ તો તમને અનુકૂળ રહેશે?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૭, ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- ટેકનિકલી કોઈ અર્થ ન રહેતો હોવાથી હું ચર્ચા બંધ કરવા કહું છું. હું થોડા મહિના પછી પ્રોજેકટ પૂરતો એક્ટિવેટ થઈ જશે ત્યારબાદ ફરી ત્યાં જ નામાંકન કરીશ.-Nizil Shah (ચર્ચા) ૧૨:૫૬, ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- @Nizil Shah: હવે તમારા નામાંકનનું શું કરવાનું છે? હર્ષિલભાઈને જવાબ મળ્યો તે પ્રમાણે તમારે જ્યાં પ્રબંધક બનવું હોય તે જ વિકિમાં નામાંકન અને મતદાન કરવાનું હોય છે, તે નાતે તમારી આ ચર્ચાને સંકેલીને આર્કાઇવ કરીએ તો તમને અનુકૂળ રહેશે?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૭, ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
સંદર્ભ: ઉપરની બે ચર્ચાઓ
ફેરફાર કરોઉપરની બે ચર્ચાઓમાં બે નિષ્ક્રિય ગુજરાતી વિકિ પ્રકલ્પો અને તેમના પ્રબંધન હક્કો વિષે ચર્ચા થઈ. બંને પ્રકલ્પોમાં સભ્યોએ વિચાર જણાવ્યા. તો કશાક તારણ પર આવી અને આગળ વધી એ માટે આ વિચાર રજૂ કરું છું.
- સક્રિય અને સાતત્યથી યોગદાન કરનારા ઓછા છે.
- આપણી પાસે બે પ્રકલ્પો છે અને બે ઉમેદવારો છે.
- બન્ને ઉમેદવારો ઉત્સાહી અને સકારાત્મક છે. વિકિ પ્રકલ્પોમાં અનુભવી છે.
આમ આપણી પાસે સાધન પણ છે અને સાધક પણ છે. માટે શરૂઆતમાં આપણે બંને ઉમેદવારોને એક-એક પ્રકલ્પની ત્રણ મહિના માટે પ્રબંધન આપીએ અને ત્રણ મહિના બાદ ફરી આગળ વિચારીએ. આ માટે નીચે મુજબ પ્રસ્તાવ મુકું છું:
Nizil Shah - વિકિકોશ ત્રણ મહિના માટે પ્રંબંધન અધિકારો
હર્ષિલ મહેતા - વિકિસૂક્તિ ત્રણ મહિના માટે પ્રંબંધન અધિકારો --Sushant savla (ચર્ચા) ૧૫:૩૨, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- @Sushant savla: આપ આ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચ્યા? કયા આધારે આ વિભાજન કર્યું તે જરા જણાવશો? જેથી કરીને મતદાન ઉપર ફરી પાછું મતદાન થઈ રહ્યું હોઈ મત આપવાની ખબર પડે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૧૯, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- Nizil Shah એ વિકિકોષ માટે નામાંકન કર્યું હતું અને હર્ષિલ મહેતાએ વિકિસૂક્તિ અને વિકિકોષ એ બન્નેમાં રસ દાખવ્યો હતો તે માટે. --Sushant savla (ચર્ચા) ૨૧:૧૪, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- હા તો, જેણે જેના માટે નામાંકન કર્યું હતું તેના માટે જ મત અપાયા હતા, એકને બન્ને માટે અને બીજાને એક માટે. તેમાં પછી આપણે વધુ એક મતદાન અને અભિપ્રાયની કોઈ જરૂરિયાત મને તો જણાતી નથી. ખેર, નીચેની ચર્ચા જોયા પછી આ મુદ્દે કોઈ ચર્ચાનો અવકાશ રહેતો નથી.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૨૯, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- Nizil Shah એ વિકિકોષ માટે નામાંકન કર્યું હતું અને હર્ષિલ મહેતાએ વિકિસૂક્તિ અને વિકિકોષ એ બન્નેમાં રસ દાખવ્યો હતો તે માટે. --Sushant savla (ચર્ચા) ૨૧:૧૪, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- @Sushant savla: આપ આ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચ્યા? કયા આધારે આ વિભાજન કર્યું તે જરા જણાવશો? જેથી કરીને મતદાન ઉપર ફરી પાછું મતદાન થઈ રહ્યું હોઈ મત આપવાની ખબર પડે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૧૯, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
પ્રતિક્રીયા
ફેરફાર કરો- સ્ટીવર્ડ અધિકાર આપવાની ના પાડે છે. અંગ્રેજી વિકી પરના મારા બંધને આગળ કરે છે અને કહે છે ઍડમિનની કોઈ જરૂર નથી. 😕—હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૬:૫૫, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- ઓહ ! આ ખેદ જનક કહેવાય. આનો કોઈ ઉપાય ખરો? --Sushant savla (ચર્ચા) ૨૧:૧૫, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- Sushant savla તેઓના મતે આની વિનંતી જે તે પ્રોજેક્ટ પર થવી જોઈએ, જો કોઈ સક્રિય સભ્ય મત ના આપે તો ત્યાં પ્રબંધકની જરુર નથી. મેં આપના વિકિસ્ત્રોત અધિકારની વિનંતીની વાત કરી તો મને કહ્યું કે તે ભૂલથી અપાઇ ગયો.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૨૧, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- ઓહ ! આ ખેદ જનક કહેવાય. આનો કોઈ ઉપાય ખરો? --Sushant savla (ચર્ચા) ૨૧:૧૫, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- તો ચાલો હવે આપણે બધા ભેગા થઈને વિકિકોશ અને વિકિસૂક્તિ પર લોગીન કરીએ અને ડેઈલી બેઝ પર થોડું થોડું યોગદાન કરવાનું ચાલું કરીએ. અને છ મહિના પછી એડમીનની કાર્યવાહી ત્યાં જ કરીએ. :D. --Gazal world (ચર્ચા) ૨૧:૨૭, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- ચાલો ત્યારે! તા.ક. સાર્થ કોશ કોમન્સ પર છે. તેમાંથી સીધા જ શબ્દો ઉમેરી શકાશે. ગયા અઠવાડિયે મારા વિકિમિત્રો સાથે સોફ્ટવેરની મદદથી સાર્થનું OCR કઇ રીતે થઇ શકે તેની ચર્ચા ચાલુ કરી છે. થોડા સમય પછી અપડેટ મળી શકશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૫૨, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- @KartikMistry: મેં તો વિકિસૂક્તિ પર એક પેજ બનાવી પણ કાઢ્યું છે. --Gazal world (ચર્ચા) ૨૩:૪૮, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- @KartikMistry: મારી પાસે પીડીએફ છે તેની. ગુજરાત સરકારની ભાષા વિભાગની વેબસાઇટ પર મફતમાં ઉપલબ્ધ છે.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૪૧, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- વિકિમેઇલ વડે લિંક મોકલવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૬:૫૭, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- @Gazal world: ખૂબ જ સરસ સુઝાવ છે. સૌ મિત્રો મળીને સહભાગ કરી પરિયોજના સક્રીય કરી શકાય.--Sushant savla (ચર્ચા) ૨૧:૧૯, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- હા, તો આવતીકાલે આપણે સૌ બંને પ્રોજેક્ટ પર ઓછામાં ઓછું એક ઍડિટ કરીશું. અને ત્યાં જ ચોતરા પર કાલે વાત કરીએ. --Gazal world (ચર્ચા) ૨૧:૨૨, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)