ક્યાં, કેવી રીતે, ક્યારે ફેરફાર કરો

સ્થળ ફેરફાર કરો

સરનામું ફેરફાર કરો

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
રમેશ પાર્કની બાજુમાં,
વિશ્વકોશ માર્ગ,
ઉસ્માનપુરા,
અમદાવાદ. ભારત

કેવી રીતે પહોંચવું ફેરફાર કરો

  • ટ્રેન: અમદાવાદ વિવિધ સ્થળોથી ટ્રેન સેવાથી જોડાયેલું છે.
  • બસ: GSRTC ઓનલાઇન બૂકિંગ કરી સરળતાથી પહોંચી શકાય છે.
  • હવાઇ મુસાફરી: મુંબઈ વગેરેથી સરળતાથી આવી શકાય છે.

તારીખ-સમય ફેરફાર કરો

  • પ્રસ્તાવિત તારીખ: માર્ચ ૧, ૨ અથવા માર્ચ ૮, ૯ અથવા માર્ચ ૧૫, ૧૬ (ગ્રાંટ માટે ઓછામાં ઓછા ૬ અઠવાડિયા પહેલા જણાવવું જરૂરી!!)
  • સમય: સવારે ૧૦ થી સાંજે ૫.
  • દિવસ ૧:
  • દિવસ ૨:

જોડે શું લાવવું ફેરફાર કરો

  • લેપટોપ અને ચાર્જર (હોય તો). પાવર એક્સટેન્શન (હોય તો).
  • નોટબૂક, પેન, પેન્સિલ, સંચો, રબર.
  • પાણીની બોટલ (રિફીલ). પાણી બચાવો!
  • મોબાઈલનું ચાર્જર.
  • કેમેરો (હોય તો)
  • ...
  • પ્રસ્તાવિત:
    • ગુજરાતી વિકિપીડિયા અને સહપ્રકલ્પોના સભ્યોનો પરિચય -- કાર્તિક મિસ્ત્રી.
    • વિકિપીડિયા+ નો ફેલાવો કેવી રીતે કરવો? -- ચર્ચા.
    • અન્ય સંસ્થાઓનો સહકાર કેવી રીતે મેળવવો? -- ચર્ચા
    • ટેકનોલોજીકલ કાર્યશાળાઓ-વર્કશોપ્સ -- કાર્તિક મિસ્ત્રી.
    • વિકિસ્રોતના તાજેતરમાં ઉમેરાયેલા ટુલ્સ અને Index page ની બનાવટ -- સુશાંત સાવલા.
    • Vector Graphics / Inkscape / SVG વિષે જાણકારી -- સુશાંત સાવલા.
    • સંદર્ભ સાહિત્ય કેવી રીતે શોધવું? -- અનંત રાઠોડ.
    • પ્રબંધકો તરફથી -- પ્રબંધકો.
    • નાનકડી editothon!

ભાગ લેનાર સભ્યો ફેરફાર કરો

નોંધ: આપણે વિકિમિડીયા ફાઉન્ડેશનમાં ગ્રાન્ટ હેઠળ પ્રવાસ ખર્ચ, ભોજન ખર્ચ તેમજ કોન્ફરન્સ હોલ વગેરેનો ખર્ચ મૂકીશું. કદાચ આ પ્રસ્તાવ નામંજૂર પણ થાય એટલે સ્વખર્ચની તૈયારી પણ રાખવી!

હું હાજર રહીશ ફેરફાર કરો

  1. Gazal world (ચર્ચા) ૧૪:૨૦, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST) (હિંમતનગર)[ઉત્તર]
  2. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૨૮, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST) (મુંબઈ)[ઉત્તર]
  3. VikramVajir (ચર્ચા) ૧૮:૨૨, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST) (પાલનપુર)[ઉત્તર]
  4. Sushant savla (ચર્ચા) ૨૨:૧૭, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  5. A. Bhatt (ચર્ચા) ૧૮:૩૩, ૩ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  6. સતિષચંદ્ર (ચર્ચા) ૧૮:૩૫, ૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
  7. --Amvaishnav (ચર્ચા) ૧૫:૨૮, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

કદાચ ફેરફાર કરો

  1. Vijay B. Barot, (ચર્ચા) ૨૨:૩૫, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST) (વડોદરા)[ઉત્તર]
  2. (આવવાની ઈચ્છા છે પણ બીજા પ્રોગ્રામ ટકરાય તો ન આવી શકું એમ બને.) Nizil Shah (ચર્ચા) ૧૦:૫૩, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

ક્ષમાપના ફેરફાર કરો

  1. ધવલ સુધન્વા વ્યાસ --ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૦, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST), (ક્રૉલિ, યુ.કે.)[ઉત્તર]
  2. ક્રિશ્નાકુમાર જે. ઠાકર --ક્રિશ્નાકુમારચર્ચા/યોગદાન ૧૦:૧૫, 12 જાન્યુઆરી ૨૦૧૯ (IST)

ખર્ચ કોષ્ટક ફેરફાર કરો

ગુજરાતી વિકિપીડિયા બેઠક ૧ - ખર્ચ કોષ્ટક
ક્રમ વિગત અંદાજીત ખર્ચ નોંધ
પ્રવાસ ખર્ચ ૧૨૦૦૦ નોંધ: ૧૦ વ્યક્તિઓ માટે, બસ અથવા ટ્રેનનો ખર્ચ. દરેક રિસીપ્ટ અથવા ટિકિટ્સ સાચવવી જરૂરી.
ભોજન ખર્ચ (બે દિવસ x ૨ વખત) ૧૨૦૦૦ નોંધ: ૧૦-૧૨ વ્યક્તિઓ માટે, ચા-નાસ્તો, બપોર, ચા અને સાંજનું ભોજન.
કોન્ફરન્સ હોલ ભાડું ૧૦૦૦૦ હોલ, માઇક અને પ્રોજેક્ટર વગેરે
સ્ટેશનરી, સ્ટીકર્સ ૨૦૦૦ સભ્યોને અપાતી નોટબૂક-પેન વગેરે. કોઇ આમંત્રિત મહેમાન માટે ફુલ અથવા ફુલની પાંખડી.
સિવિનિયર ૫૦૦૦ ટી શર્ટ/મગ
અન્ય ખર્ચ ૩૦૦૦ જેવા કે: આકસ્મિક ખર્ચ.
કુલ ખર્ચ ૪૪૦૦૦ ઉપરના બધા ખર્ચનો સરવાળો