કચ્છનો અખાત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Removing from શ્રેણી:ભૂગોળ
અંગ્રેજી વિકિમાંથી માહિતી ઉમેરી.
લીટી ૧:
{{coord|22|36|N|69|30|E|display=title|region:IN_type:waterbody_source:GNS-enwiki_scale:2500000}}
'''કચ્છનો અખાત''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]] તેમ જ [[પોરબંદર જિલ્લો|પોરબંદર જિલ્લા]] વચ્ચે આવેલો છે. આ અખાતની પશ્ચિમે [[અરબી સમુદ્ર]] આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે. ગુજરાત પાસે ૧૬૦૦ કિ.મી. નો દરિયા કિનારો છે, જે ભારત ના બધા રાજ્યો માં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરીયાકીનારો કચ્છના અખાત અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]થી બનેલો છે.
[[Image:Gujarat Gulfs.jpg|right|thumb|300px|કચ્છનો અખાત (ડાબે). ચિત્ર: નાસા]]
[[File:Gulf of Kutch 1896.png|thumb|450px|૧૮૯૬માં કચ્છનો અખાત]]
'''કચ્છનો અખાત''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]] તેમ જ [[પોરબંદર જિલ્લો|પોરબંદર જિલ્લા]] વચ્ચે આવેલો છે. આ અખાતની પશ્ચિમે [[અરબી સમુદ્ર]] આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે. ગુજરાત પાસે ૧૬૦૦ કિ.મી. નો દરિયા કિનારો છે, જે ભારત ના બધા રાજ્યો માં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરીયાકીનારો કચ્છના અખાત અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]થી બનેલો છે.
 
==ભૂગોળ==
== કચ્છના અખાતમાં આવેલાં બંદરો ==
આ અખાતની પશ્ચિમે [[અરબી સમુદ્ર]] આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે. આ દરીયાકીનારો કચ્છના અખાત અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]થી બનેલો છે. કચ્છનો અખાત દરરોજ આવતી ભરતી માટે જાણીતો છે.<ref>[http://www.atlantisresourcescorporation.com/media/news/1-latest/92-british-company-to-help-india-harness-the-power-of-the-sea.html Tidal study, Atlantis Resources]</ref> કચ્છના અખાતની મહત્તમ ઊંડાઇ {{convert|401|ft|m}} છે.{{cn|date=August 2015}} આ વિસ્તાર તેની ઊંચી ભરતી માટે જાણીતો છે એટલે વિદ્યુત ઉત્પાદન માટેનું આદર્શ સ્થળ છે. કચ્છનો અખાત લંબાઇમાં {{convert|99|km|mi}} છે અને ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડને જુદાં પાડે છે. રુકમાવતી નદી અરબી સમુદ્રમાં અહીં મળે છે. તેની દક્ષિણે ખંભાતનો અખાત અને ઉત્તરે કચ્છનું મોટું રણ આવેલું છે.
 
=== બંદરો ===
*[[કંડલા બંદર]]
* [[મુંદ્રાકંડલા બંદર]]
* [[મુન્દ્રા]]
* [[માંડવી બંદર]]
 
== કચ્છના અખાતમાં આવેલાં= જોવાલાયક સ્થળો ===
* [[પીરોટન બેટ (તા. જામનગર)|પીરોટન ટાપુ]]
 
== જીવસૃષ્ટિ ==
*[[પિરોટન ટાપુ]]
કચ્છના અખાતમાં મીઠાપુર નજીક સૌ પ્રથમ પરવાળાં બગીચો (કોરલ ગાર્ડન) બનાવવામાં આવશે. વિવિધ પ્રકારની પરવાળાં સૃષ્ટિ ગોઠવવામાં આવશે અને પર્યટન માટે તે વિકસાવવામાં આવશે. આ કાર્ય ગુજરાત રાજ્ય વન વિભાગ, વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ટાટા કેમિકલ્સના સંયુક્ત પ્રયત્નોથી કરવામાં આવશે.<ref>{{cite news|title=India's First 'Coral Garden' to be Set up in Gujarat|work=[[Press Trust of India]] | date=Sep 3, 2014 |url=http://m.ndtv.com/article/india/india-s-first-coral-garden-to-be-set-up-in-gujarat-586092}}</ref>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{સ્ટબ}}
{{geo-stub}}