વીરથવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''વીરથવા''' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના [[તા…
 
નાનું જીલ્લો બદલીને જિલ્લો કર્યું
લીટી ૧:
'''વીરથવા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[તાપી જીલ્લોજિલ્લો|તાપી જિલ્લા]]ના [[સોનગઢ |સોનગઢ તાલુકા]]નું મહત્વનું ગામ છે. વીરથવા ગામમાં ખાસ કરીને [[આદિવાસી]] લોકો વસે છે. ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આશ્રમશાળા]], પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજુરી, પશુપાલન
જેવાં કાર્યો કરે છે.<br>