પારનેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું મહત્વનું - વિશેષણ હટાવ્યું. દરેક ગામમાં છે!
લીટી ૨૮:
}}
 
'''પારનેરા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]માં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા [[વલસાડ તાલુકો|વલસાડ તાલુકા]]નું મહત્વનું ગામ છે. પારનેરા ગામમાં [[પ્રાથમિક શાળા]], દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. પારનેરા ગામ વલસાડ શહેરની બિલકુલ નજીકમાં (આશરે ૪ કિલોમીટર) આવેલું છે.
 
પારનેરા ખાતે આવેલા ડુંગર કે જેને [[પારનેરા ડુંગર|પારનેરાનો ડુંગર]] તરીકે ઓળખવામાં આવે છે, તેના પર પુરાણા ગાયકવાડી જમાનાનો કિલ્લો આવેલો છે. આ કિલ્લા ઉપરથી [[વલસાડ]] શહેર, [[અતુલ (તા. વલસાડ)|અતુલ]] ગામ, અતુલ રાસાયણિક સંકુલ, [[પાર નદી]],[[પારડી| કિલ્લા પારડી]], [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]], અમદાવાદથી મુંબઇ જતો રેલમાર્ગ વગેરેનું હવાઇ નિરિક્ષણ કરવાનો અનેરો લ્હાવો સાંપડે છે.