ભગવદ્ગોમંડલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ સુધાર્યો.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૬:
==સંશોધન==
[[File:H.H. Maharaja Thakore Shri Sir Bhagwant Singhji Sagramji Sahib Bahadur, Maharaja of Gondal, GCSI, GCIE, 1911.jpg|right|210px|thumb|ગોંડલના [[મહારાજા ભગવતસિંહજી]], ૧૯૧૧.]]
સર ભગવતસિંહજીએ ઈ.સ. ૧૯૧૫ની આસપાસ એવા ગુજરાતી શબ્દો શોધવાની શરૂઆત કરી કે જે કોઈપણ કોશમાં ન જોવા મળતા હોય, તેમના આ સંશોધન માટે તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં પુસ્તકો, [[નવલકથા]]ઓ, કાવ્યસંગ્રહો વગેરેનો જ નહિ પરંતુ વર્તમાનપત્રો, સામયિકો, નિવેદનો, જાહેરખબરો, નાટક સિનેમાનાં ચોપાનિયાંઓ, ચીજવસ્તુઓની મૂલ્યપત્રિકાઓ, વિગેરેમાંથી ઉપયોગી જણાતા શબ્દોનો સંગ્રહ કરવા માંડ્યો અને આ પૈકી જે શબ્દોમાં તેમને સચ્ચાઈ જણાઈ તેનો તેમણે કોશમાં સમાવેશ કર્યો. તેમનો આગ્રહ હતો કે ગુજરાતી લોકોની બોલચાલની ભાષાનું પ્રતિબિંબ તેમાં હોય. શબ્દોના અર્થની સાથે સાથે, તેની વ્યુત્પત્તિ અને જોડણીના નિયમોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા.<ref name="દિભા">{{ઢાંચો:Cite web|url=http://www.divyabhaskar.co.in/news/ABH-bhagavadgomandal-in-a-cells-in-unprecedented-knowledge-5122257-NOR.html|title=અભૂતપૂર્વ ગુજરાતી જ્ઞાન કોષ : ભગવદગોમંડળ|last=ભટ્ટ|first=કાંતિ|date=૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫|website=[[દિવ્ય ભાસ્કર]]|accessdateaccess-date=૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref>
 
==તવારિખ અને તથ્યો==