મિઝોરમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિભાગ. સંદર્ભો. થોડો વિસ્તૃત કર્યો.
નાનું સંદર્ભ પરિમાણ સુધાર્યું.
લીટી ૩:
 
== ઇતિહાસ ==
ફેબ્રુઆરી, ૧૯૮૭ના સમયમાં આ ક્ષેત્ર ભારત દેશનું ૨૩મું રાજ્ય બન્યું. ૧૯૭૨ના વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનવા પહેલાં સુધી આ ક્ષેત્ર [[આસામ|આસામ રાજ્ય]]નો એક જિલ્લો હતું. ૧૮૯૧ના વર્ષમાં બ્રિટિશ અધિકારમાં ગયા બાદ કેટલાંક વર્ષો સુધી ઉત્તર લુશાઈ પર્વતીય ક્ષેત્ર આસામમાં તથા અડધો દક્ષિણી ભાગ બંગાળને આધીન રહ્યું. ૧૮૯૮માં આ બંન્ને ભાગોને સામેલ કરી એક જિલ્લો બનાવવામાં આવ્યો જેનું નામ ''લુશાઈ હિલ્સ જિલ્લો'' રાખવામાં આવ્યું તથા તેને આસામના મુખ્ય આયુક્તના પ્રશાસન હેઠળ મુકવામાં આવ્યું. ૧૯૭૨માં પૂર્વોત્તર ક્ષેત્ર પુનર્ગઠન અધિનિયમ લાગૂ પડવાને કારણે મિઝોરમ કેંદ્રશાસિત પ્રદેશ બની ગયું. ભારત સરકાર અને મિઝો નેશનલ ફ્રંટ વચ્ચે ઈ.સ. ૧૯૮૬માં થયેલા ઐતિહાસિક સમાધાનના ફળ સ્વરૂપે [[ફેબ્રુઆરી ૨૦|૨૦ ફેબ્રુઆરી]], ૧૯૮૭ના દિવસે મિઝોરમને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો.<ref>{{cite news|title=Mizoram To Be 23rd State Of India, Tribal Customs Protected|url=http://www.apnewsarchive.com/1986/Mizoram-To-Be-23rd-State-Of-India-Tribal-Customs-Protected/id-3ad643fb331a404302e1b02172ded7b5|accessdateaccess-date=20 August 2012|newspaper=APN News|archive-url=https://web.archive.org/web/20130728192739/http://www.apnewsarchive.com/1986/Mizoram-To-Be-23rd-State-Of-India-Tribal-Customs-Protected/id-3ad643fb331a404302e1b02172ded7b5|archive-date=28 July 2013|url-status=live}}</ref>
 
== ભૂગોળ ==