સોમ નાથ શર્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ટપાલ ટિકિટ.
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
લીટી ૩:
 
== શરૂઆતનું જીવન ==
મેજર સોમ નાથ શર્માનો જન્મ ૩૧ જાન્યુઆરી ૧૯૨૩ના રોજ તત્કાલીન [[પંજાબ]]ના [[કાંગડા]] ખાતે એક [[બ્રાહ્મણ]] પરિવારમાં થયો હતો. તેઓ એક ખ્યાતનામ લશ્કરી પરિવારમાંથી આવતા હતા તેમના પિતા મેજર જનરલ અમર નાથ શર્મા (સૈન્યની તબીબી સેવાના વડા) પણ લશ્કરી અધિકારી હતા. તેમના ભાઈ લેફ્ટનન્ટ જનરલ સુરીન્દર નાથ શર્મા (ઈજનેર વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા) અને જનરલ વિશ્ચ નાથ શર્મા (૧૯૮૮-૧૯૯૦ સુધી સૈન્ય વડા) હતા અને તેમની બહેન મેજર કમલા તિવારી હતા (તબીબ). તેમણે પોતાનો શાળાકીય અભ્યાસ [[નૈનિતાલ]] ખાતે શેરવુડ કોલેજમાં કર્યો. બાદમાં તેઓ [[દહેરાદુન]] ખાતે લશ્કરી અકાદમિમાં જોડાયા. તેઓ [[ભારતીય ભૂમિસેના]]ની ૧૯મી હૈદરાબાદ રેજિમેન્ટની ૮મી બટાલિઅનમાં ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૨ના રોજ જોડાયા (જે બાદમાં ૪થી બટાલિઅન, કુમાઉ રેજિમેન્ટ બની).<ref name="Amazing">{{ઢાંચો:Cite book|title = Thimayya:An Amazing Life|last = Khanduri|first = Chandra B.|year = ૧૯૬૯|publisher = Centre for Armed Historical Research, United Service Institution of India, New Delhi through Knowledge World|location = New Delhi|isbn = 81-87966-36-X|page = 394|url = http://books.google.co.in/books?id=ZWXfAAAAMAAJ|accessdateaccess-date = ૬ ઓગસ્ટ ૨૦૧૦}}</ref> તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આરાકાન ખાતે લડાઈમાં ભાગ લીધો. સંજોગવસાત તેમના ભાઈ લેફ્ટનન્ટ જનરલ સુરીન્દર નાથ શર્માના સાસુ સાવિત્રી ખાનોલકર હતા જેમણે પરમવીર ચક્રનું આલેખન કર્યું.
 
== બડગામની લડાઈ ==
લીટી ૧૫:
 
== લોકપ્રિય માધ્યમમાં ==
પરમવીર ચક્ર ધારાવાહિકનો પ્રથમ અંક તેમના પર જ આધારિત છે.<ref>{{Cite web|title = Mandi House hardsells Kashmir in its serial 'Gul Gulshan Gulfam'|publisher = India Today|url = http://indiatoday.intoday.in/story/mandi-house-hardsells-kashmir-in-its-serial-gul-gulshan-gulfam/1/315475.html|author = Madhu Jain|date = ૧૫ ઓગસ્ટ ૧૯૯૦|accessdateaccess-date = ૧૩ ઓગસ્ટ ૨૦૧૪}}</ref>
 
== સંદર્ભો ==