વિશ્વમાં હિંદુ ધર્મની વસ્તીની દ્રષ્ટિએ ભારત (૭૯.૮%) પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ટકાવારીમાં નેપાળ અને મોરિશિયસ છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ ૧૫-૧૬ % વસ્તી હિંદુ ધર્મના અનુયાયી છે.[૨]
૨૦૧૨ માં પ્યુ રિસર્ચ કેન્દ્રે આ માહિતી પ્રકાશિત કરી હતી.[૧] એ જ રીતે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ૨૦૦૬ માં "આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અહેવાલ" પ્રકાશિત કર્યો હતો.[૩]
ભારતમાં સંખ્યાની દ્રષ્ટીએ સૌથી વધારે વસ્તી હિન્દુઓની છે. કુલ વસ્તીની ટકાવારીની દ્રષ્ટીએ નેપાળમાં સૌથી વધુ, બીજા સ્થાને ભારત અને ત્રીજા સ્થાને મોરેશિયસ છે.[૪] ૨૦૧૦ ના અંદાજ મુજબ ૬ થી ૭ કરોડ હિન્દુઓ ભારતની બહાર રહે છે. [૫] ૨૦૧૦ સુધીમાં, હિંદુઓની વસ્તી મુખ્યત્વે નેપાળ, ભારત અને મોરિશિયસમાં છે.[૧]ગિઆના, ફીજી, ત્રિનીદાદ અને ટોબેગોમાં, સુરીનામ માં હિન્દુઓ અલ્પસંખ્યકો તરીકે મોટા જુથોમાં રહે છે.
દેશવાર
સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ અમેરિકા [૩] સીઆઈએ વર્લ્ડ ફેક્ટબુક [૬][૩] એડ્રેસન્ટ ડોટ કમ, [૭] પ્યુ રિસર્ચ સેન્ટર વડે [૮][૯][૧૦] આ આંકડા આપવામાં આવ્યા છે.
↑रीड हॉल. "Hindu Demographics & Denominations (Part One)" (अंग्रेज़ीમાં). बिलीफनेट. મૂળ માંથી 5 जुलाई 2014 પર સંગ્રહિત. મેળવેલ २३ जून २०१४. Check date values in: |access-date= and |archive-date= (મદદ)CS1 maint: unrecognized language (link)
↑ ૩.૦૩.૧૩.૨"International Religious Freedom". State.gov. 20 जनवरी 2009. મૂળ માંથી 13 जनवरी 2012 પર સંગ્રહિત. મેળવેલ 5 मार्च 2012. Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
↑"Adherents.com". Adherents.com. મૂળ માંથી 3 फ़रवरी 2012 પર સંગ્રહિત. મેળવેલ 5 मार्च 2012. Check date values in: |access-date= and |archive-date= (મદદ)સંગ્રહિત ૨૦૧૨-૦૨-૦૩ ના રોજ વેબેક મશિન
↑"Hindus". Pew Research Center's Religion & Public Life Project. 18 December 2012. મૂળ માંથી 9 फ़रवरी 2020 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2015. Check date values in: |archive-date= (મદદ)
↑"Hindus". Pew Research Center's Religion & Public Life Project. 18 December 2012. મૂળ માંથી 9 फ़रवरी 2020 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2015. Check date values in: |archive-date= (મદદ)