વિહંગ એ. નાઈક
વિહંગ એ. નાઈક અથવા વિહંગ અશોકભાઇ નાઈક (૨ સપ્ટેમ્બર ૧૯૬૯)[૧] એ ગુજરાત, ભારતના આધુનિક દ્વિભાષી કવિ છે. તેમણે અંગ્રેજી અને ગુજરાતીમાં કવિતાસંગ્રહો લખ્યા છે, તેમજ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે.[૨][૩][૪][૫][૬]
વિહંગ એ. નાઈક. | |
---|---|
જન્મ | ૨ સપ્ટેમ્બર ૧૯૬૯ સુરત, ગુજરાત, ભારત |
વ્યવસાય | કવિ, અનુવાદક, અધ્યાપક |
ભાષા | અંગ્રેજી, ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
માતૃ શિક્ષણ સંસ્થા | મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો | લિમ્કા બૂક ઑફ રેકોર્ડ, ૨૦૧૬ |
જીવનચરિત્ર
ફેરફાર કરોવિહંગ એ. નાઈકનો[૭] [૮] જન્મ ૨ સપ્ટેમ્બર, ૧૯૬૯ ના દિવસે ગુજરાતના સુરતમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. સુરતથી તેઓ વડોદરા, અમદાવાદ અને ગુજરાતની બહારના અન્ય શહેરોમાં ફર્યા. તેમણે વડોદરાની સ્થાનિક શાળામાંથી મેટ્રિક, વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી સાહિત્ય અને તત્વજ્ઞાન સાથે બી.એ. અને અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની પદવી મેળવી. તેમણે ઉત્તર ગુજરાતની વિવિધ કૉલેજોમાં અંગ્રેજી શીખવ્યું. ૨૦૧૯માં તેઓ નિવૃત્ત થયા.[૯] [૧૦] [૧૧]
વિહંગ નાઈકે તેમના પોતાના ગુજરાતી કવિતાસંગ્રહ "જીવનગીત"નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.[૧૨] [૧૩] તેમની કવિતા વિવિધ કાવ્યસંગ્રહો, સાહિત્યિક સામયિક અને છાપાઓમાં છપાઈ છે જેમ કે એન્થોલોજી ઑફ કન્ટેમ્પરરી ઇન્ડીઅન પોએટ્રી,[૧૪] ધ ડાન્સ ઑફ ધ પીકોક,[૧૫] [૧૬] ધ ઇન્ડીઅન પી.ઇ.એન. ધ જર્નલ ઑફ પોએટ્રી સોસાયટી (ઇન્ડીઆ), જર્નલ ઑફ લીટરેચર અને એસ્થેટીક્સ ઇન્ડીઅન લીટારેચર, ધ બ્રાઉન ક્રિટિક, પોએટ્રી ચેઈન, કાવ્ય ભારતી, ધ જર્નલ ઓફ ઇન્ડીઅન રાઈટીંગ ઈન ઈંગ્લીશ, કોલ્ડનૂન: ટ્રાવેલ પોએટીક્સ, મ્યુઝ ઇન્ડીઆ વગેરે છે.[૧૭] [૧૮]
એવોર્ડ
ફેરફાર કરો૨૦૧૬ માં તેમને તેમના કાવ્યસંગ્રહ સિટી ટાઇમ્સ અને અન્ય કવિતાઓ તેમ જ, "સેલ્ફ પોટ્રેટ" જે ફક્ત પાંચ ખાલી પૃષ્ઠો પર બનેલી હતી તેને લિમ્કા બૂક ઑફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું.[૧૯] [૨૦] [૨૧]
ગ્રંથસૂચિ
ફેરફાર કરો- સિટી ટાઇમ્સ અને અધર પોએમ્સ સૌ પ્રથમ રાઈટર્સ વર્કશોપ, કલકતા દ્વારા પ્રકાશિત; ૧૯૯૩.[૨૨]
- ઈન્ડિઆલોગ પબ્લિકેશન્સ પ્રા. લિ., નવી દિલ્હી, ૨૦૧૦ દ્વારા પ્રકાશિત પોએમ મનિફેસ્ટો (નવી અને પસંદગીની કવિતાઓ).[૨૩]
- મેકિંગ એ પોએમ (એલાઇડ પબ્લિશર્સ, મુંબઈ, ૨૦૦૪) [૨૪]
- જીવનગીત (ગુજરાતી કાવ્ય), નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, (૨૦૦૧) દ્વારા પ્રકાશિત.
પૂરક વાચન
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Sahitya Akademi : Who's Who of Indian Writers". Sahitya Akademi. Sahitya Akademi. મૂળ માંથી 8 December 2015 પર સંગ્રહિત. મેળવેલ 24 March 2019.
- ↑ Europa Publications (2004-08-02). International Who's Who in Poetry 2005. Europa Publications, 2005. ISBN 9781135355197.
- ↑ Research Scholar. "Kaleidoscopic Vision in the Vihang Naik's Poetry" (PDF). ResearchScholar, May 2013.
- ↑ Magnus Publishing. "Reflective and Aesthetic Landscapes: The Poetry of Vihang A. Naik" (PDF). Magnus Publishing, April 2015. મૂળ (PDF) માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2021-02-08.
- ↑ AkilaNews. "Vihang A. Naik". Akila News. મૂળ માંથી 2017-06-14 પર સંગ્રહિત. મેળવેલ 2021-02-08.
- ↑ Dr. Ratan Bhattacharjee. "Vihang A. Naik, a versatile poet with compassion". Meri News. મૂળ માંથી 2017-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2021-02-08.
- ↑ Criterion. "Vihang A. Naik - Books" (PDF). Criterion.
- ↑ SpectralHues (2014-11-08). "Vihang A. Naik's City Times and Other Poems". Spectralhues.
- ↑ ""Minimalist Poet" Vihang Naik marvels us with his making a poem". thestatesman.com. thestatesman.com. મેળવેલ 13 February 2020.
- ↑ "Know more about the vibrant Indian poet Vihang A Naik". indiatimes.com. indiatimes.com. મેળવેલ 13 February 2020.
- ↑ "Limca book of Record holder Vihang A. Naik got Awarded for Best Poetry in Konark Lit Fest 2019, his latest book " Making a poem" got warm Literary welcome". ibtimes.co.in. ibtimes.co.in. મેળવેલ 13 February 2020.
- ↑ Scilet. "Kavya Bharati" (PDF). Scilet.
- ↑ "Poet Profile, Vihang A. Naik". thehaikufoundation.org. thehaikufoundation.org. મેળવેલ 18 October 2018.
- ↑ "Anthology of Contemporary Indian Poetry". BigBridge.Org. મૂળ માંથી 19 નવેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 9 June 2016.
- ↑ Grove, Richard. "The Dance of the Peacock:An Anthology of English Poetry from India". Hidden Brook Press, Canada. મૂળ માંથી 29 સપ્ટેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 5 January 2015.
- ↑ Press, Hidden Brook. "Hidden Brook Press". Hidden Brook Press. મેળવેલ 5 January 2015.
- ↑ "Vihang A Naik: In Conversation with Ajit Kumar". Muse India. Sep–Oct 2016. ISSN 0975-1815. મૂળ માંથી 18 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 18 November 2016.
- ↑ LangLit. "Vihang A Naik's City Times and Other Poems" (PDF). LangLit - An International Peer-Reviewed Open Access Journal. મૂળ (PDF) માંથી 2016-08-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-02-08.
- ↑ "Poetry is Fusion of Thought and Feeling Says Eminent Poet Vihang A. Naik". theasianchronicle.com. theasianchronicle.com. મેળવેલ 13 February 2020.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Poetry independent of geographical quotient: Naik". dailypioneer.com. dailypioneer.com. મેળવેલ 13 February 2020.
- ↑ "Limca Book of Records, V - Vihang A. Naik". en.unionpedia.org. en.unionpedia.org. મેળવેલ 17 October 2018.
- ↑ Vihang A Naik. Vihang A. Naik's Book - City Times and Other Poems. Dr.Sachin Ketkar reviewed at Worldcat.Org, OCLC Number:32209677. OCLC 32209677.
- ↑ Vihang A Naik. "Vihang A. Naik's Book - Poetry Manifesto" (PDF). Literary Cognizance. મૂળ (PDF) માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2021-02-08.
- ↑ Prime, Patricia (July–August 2006). "Making a Poem by Vihang Naik, Review by: Patricia Prime". Indian Literature. New Delhi: Sahitya Akademi. 50: 191–193. JSTOR 23346451.
- ↑ "The Poetry of Vihang A. Naik: New Literary Dimensions Review". langlit.org. LangLit, India. મેળવેલ 10 February 2019.
- ↑ "The Poetry of Vihang A. Naik - New Literary Dimensions" (PDF). pintersociety.com. Lapis Lazuli : An International Literary Journal. મેળવેલ 22 March 2019.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અધિકૃત વેબસાઇટ
- વિહંગ એ નાયક વિશે સંગ્રહિત ૨૦૧૭-૦૬-૧૨ ના રોજ વેબેક મશિન