૨ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

જન્મફેરફાર કરો

  • ૧૯૧૬ - ડૉ. રમણીકલાલ દોશી એટલે કે ચિખોદરાની આંખની હોસ્પીટલવાળા પૂ. દોશીકાકાનો રાજકોટ ખાતે જન્મ. ગાંધીજી અને રવિશંકર મહારાજના પ્રભાવમાં આવી લોકસેવાનો ભેખ ધારણ કરનાર દોશીકાકાએ નેત્રયજ્ઞ અને ક્ષયનિવારણનો ભેખ લીધો હતો.

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો