શહેરા તાલુકો

ગુજરાતના પંચમહાલ જિલ્લાનો તાલુકો

શહેરા તાલુકો ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલો તાલુકો છે. શહેરા આ તાલુકાનું મુખ્ય મથક છે.

શહેરા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોપંચમહાલ
મુખ્ય મથકશહેરા
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

જોવાલયક સ્થળો

ફેરફાર કરો
  • મિત્ત જળધોધ - મોર ઉંડારા નજીકના જંગલમાં ચોમાસા દરમિયાન જોવા મળતો ધોધ.
  • ચંદનગઢ.
  • તરસંગ ડુંગર.
  • કેલધરા મહાદેવનું મંદીર અને ગૌમુખમાંથી પ્રગટતું ઝરણું (રામજીની નાળ નજીક)
  • પાનમ જળાશયમાં જળમગ્ન ડેસર મહાદેવનું પ્રાચીન મંદિર (૧૪મી સદીનું).
  • ડેસર મહાદેવનું મંદીર પાનમ જળાશય નજીક (નવું મંદિર)
  • એશિયાની સૌથી મોટી કેનાલ ટનલ - ખટકપુર ગામ નજીક.

શહેરા તાલુકામાં આવેલાં ગામો

ફેરફાર કરો
શહેરા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન