શિરપુર
શિરપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક વિભાગમાં આવતા ધુલિયા જિલ્લાનો મહત્વના શિરપુર તાલુકાનું મુખ્ય મથક છે. આ શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. મુંબઈ થી આગ્રા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૩ પર આવેલ આ શહેર રાજ્યના તેમ જ દેશના અન્ય ભાગ સાથે સડક માર્ગે સારી રીતે જોડાયેલ છે. શહેર પાસેથી તાપી નદી અને અરુણાવતી નદી વહે છે. આ શહેર અહીં આવેલ એશિયાના સૌથી પહેલા અને સૌથી મોટા સોના શુદ્ધિકરણ એકમ માટે જાણીતું છે. મહારાષ્ટ્રની પ્રસિદ્ધ મેનેજમેન્ટની શિક્ષણ સંસ્થા નરસી મોનજીની શાખા અહીં કાર્યરત છે[૧].
શિરપુર Shirpur
शिरपूर | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 21°21′1″N 74°52′43″E / 21.35028°N 74.87861°ECoordinates: 21°21′1″N 74°52′43″E / 21.35028°N 74.87861°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | ધુલિયા |
વસ્તી (2011) | |
• કુલ | ૭૬,૫૦૬ |
ભાષા | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિન | 425405 |
ટેલિફોન કોડ | 91-2563 |
વાહન નોંધણી | MH 18 |
વેબસાઇટ | www |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Maharashtra's CM inaugurates NMIMS's off-campus technology park at Shirpur". ૨૯ ઓક્ટોબર ૨૦૧૨. મેળવેલ ઓગસ્ટ ૩૦, ૨૦૧૪.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |