સંતરામપુર

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

સંતરામપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનો મહત્વના સંતરામપુર તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

સંતરામપુર

બ્રહ્મપુરી
સંતરામપુર
સંતરામપુર is located in ગુજરાત
સંતરામપુર
સંતરામપુર
સંતરામપુરનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 23°11′22″N 73°53′34″E / 23.1895°N 73.8928°E / 23.1895; 73.8928
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહીસાગર
વોર્ડ
સંતરામપુર નગરપાલિકાસ્થાપના ૧૫ એપ્રિલ, ૧૯૯૪
સરકાર
 • માળખુંનગરપાલિકા
 • પ્રમુખશિવાભાઇ વાંકર
 • ચીફ ઓફિસરએચ. જે. અગ્રવાલ
ઊંચાઇ
૧૪૦ m (૪૬૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૯,૪૬૫
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી,હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૩૮૯ ૨૬૦
ટેલિફોન કોડ(૯૧) ૨૬૭૫
વાહન નોંધણીGJ-17/GJ-35
સાક્ષરતા દર૮૪.૯૯%
લોક સભા વિસ્તારદાહોદ
વિધાન સભા વિસ્તારસંતરામપુર
વેબસાઇટwww.npsantrampur.com

ઇતિહાસ ફેરફાર કરો

સંત રજવાડું ફેરફાર કરો

 
સંતરામપુર રજવાડાનું રાજચિહ્ન

૧૯૪૭ પહેલાં સંતરામપુર રજવાડું હતું જે આઝાદી પછી ૧૦ જુન, ૧૯૪૮ના રોજ ભારતમાં ભળી ગયું હતું. રાજ્યના શાસકો પરમાર વંશના રાજપૂતો હતા.[૧]

રાણાઓ ફેરફાર કરો

  • .... - ૧૮૭૨ ભગવાનસિંહજી
  • ૧૭ એપ્રિલ ૧૮૭૩ - ૧૦ જાન્યુઆરી ૧૮૯૬ પ્રતાપસિંહજી ભગવાનસિંહજી
  • ૩૧ ઓગસ્ટ ૧૮૯૬ - ૨૨ ડિસેમ્બર ૧૯૪૬ જોરાવરસિંહજી પ્રતાપસિંહજી (જ. ૧૮૮૧ - મૃ. ૧૯૪૬)
  • ૨૨ ડિસેમ્બર ૧૯૪૬ - ૧૫ ડિસેમ્બર ૧૯૪૭ પ્રવિણસિંહજી જોરાવરસિંહજી (જ. ૧૯૦૭ - મૃ. ....)

વસ્તી ફેરફાર કરો

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ,[૨] સંતરામપુરની વસ્તી ૧૯,૪૬૫ હતી.

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

  1. હવા મહેલ
  2. માનગઢ ટેકરી
  3. કડાણા બંધ
  4. મા ભુવનેશ્વરી મંદિર
  5. મા હરસિદ્ધિ મંદિર
  6. રવાડી મેળો[૩]

સંદર્ભો ફેરફાર કરો

  1. "સંત (રજવાડી રાજ્ય)". મૂળ માંથી 2018-01-23 પર સંગ્રહિત. મેળવેલ 2015-11-30.
  2. "Santrampur Population, Caste Data Panchmahal Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮.
  3. "સંતરામપુરનો ઐતિહાસિક રવાડી મેળો વહીવટી આટીઘુંટીમાં અટવાયો: યુવાનો નિરાશ". મૂળ માંથી 2018-07-01 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૬.