સંથાલી ભાષા
સંથાલી ભાષા ઔસ્ટ્રો-એશિયાટીક (Austro-Asiatic) સમુહનાં પેટા સમુહ મુંડા સમુહની ભાષા છે, જેનો સંબંધ 'હો ભાષા' (Ho) અને મુંડારી ભાષા સાથે છે. આ ભાષા ભારત, બાંગ્લાદેશ, નેપાળ તથા ભૂતાનમાં મળી લગભગ ૬૦ લાખ લોકો દ્વારા બોલવામાં આવે છે[સંદર્ભ આપો]. આ ભાષા બોલતા મોટા ભાગનાં લોકો ભારતમાં ઝારખંડ, આસામ, બિહાર, ઓરિસ્સા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં વસવાટ કરે છે. આ ભાષાને તેની પોતાની જ વર્ણમાળા છે, જે 'ઓલ ચિકી' (Ol Chiki) તરીકે ઓળખાય છે. પરંતુ તેનો સાક્ષરતા દર ઘણો નીચો છે, ફક્ત ૧૦ થી ૩૦% સંથાલ લોકો જ સંથાલી ભાષા બોલે છે. આ ભાષા ભારતની અધિકૃત ભાષાઓમાં સમાવિષ્ટ છે.
સંથાલી ᱥᱟᱱᱛᱟᱲᱤ | |
---|---|
સાંતાર | |
મૂળ ભાષા | ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન |
વંશ | સાંથાત અને તેરાઇવાસી સાંથાલી |
સ્થાનિક વક્તાઓ | [૧] |
ભાષા કુળ | ઔસ્ટ્રો-એશિયાટીક
|
બોલીઓ |
|
અધિકૃત સ્થિતિ | |
અધિકૃત ભાષા | ભારત |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-2 | sat |
ISO 639-3 | Either:sat – સંથાલીmjx – મહાલી |
ગ્લોટ્ટોલોગ | sant1410 સંથાલીmaha1291 મહાલી |
સંદર્ભ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |