૨૩ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૯૧૧ – પાઇલટ અર્લ ઓવિંગ્ટને યુનાઇટેડ સ્ટેટ્સ ટપાલ વિભાગની સત્તા હેઠળ અમેરિકામાં પ્રથમ સત્તાવાર એરમેઇલ ડિલિવરી કરી.
  • ૧૯૩૨ – સાઉદી અરેબિયાનું એકીકરણ પૂર્ણ થયું.
  • ૨૦૦૨ – વેબ બ્રાઉઝર મોઝિલા ફાયરફોક્સ ("ફિનિક્સ ૦.૧")નું પ્રથમ જાહેર સંસ્કરણ રજૂ થયું.
  • ૧૮૯૫ – મહારાજા હરિ સિંહ, (Hari Singh) જમ્મુ-કાશ્મીર રજવાડાના અંતિમ શાસક મહારાજા (અ. ૧૯૬૧)
  • ૧૯૦૩ – યુસુફ મેહરઅલી, સ્વતંત્રતા સેનાની અને સામાજીક કાર્યકર (અ. ૧૯૫૦)
  • ૧૯૦૮ – રામધારીસિંહ દિનકર, ભારતીય હિન્દી કવિ, નિબંધકાર, દેશભક્ત અને શિક્ષણવિદ્ (અ. ૧૯૭૪)
  • ૧૯૧૭ – અસીમા ચેટર્જી ભારતીય કાર્બનિક રસાયણશાસ્ત્રી (અ. ૨૦૦૬)
  • ૧૯૩૫ – પ્રેમ ચોપરા, ભારતીય અભિનેતા
  • ૧૯૪૩ - તનુજા, ભારતીય ચલચિત્ર અભિનેત્રી.
  • ૧૯૫૭ - મોઇનખાન, પાકિસ્તાનના ક્રિકેટર.
  • ૧૯૬૫ – મોહન ચંદ શર્મા, બાટલા હાઉસ અથડામણમાં શહીદ થયેલા પોલીસ અધિકારી (અ. ૨૦૦૮)
  • ૧૯૬૫ – માનવેંદ્રસિંહ ગોહીલ, પૂર્વ રજવાડા રાજપીપળાના રાજકુમાર
  • ૧૯૩૨ – પ્રીતીલતા વાડ્ડેદાર, બંગાળી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી (જ. ૧૯૧૧)
  • ૧૯૩૯ – સિગમંડ ફ્રોઈડ, ઓસ્ટ્રિયન ન્યુરોલોજિસ્ટ અને મનોરોગની સારવાર માટેની મનોવિશ્લેષક ક્લિનિકલ પદ્ધતિના શોધક (જ. ૧૮૫૬)
  • ૧૯૭૩ – પાબ્લો નેરુદા, ચિલીના સામ્યવાદી લેખક અને રાજકારણી (જ. ૧૯૦૪)

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો