સ્વાગત! ફેરફાર કરો

પ્રિય Chauhanjigar7600, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૧, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

ક્ષત્રિય ઠાકોર ફેરફાર કરો

દૂર કરવા વિનંતી ક્ષત્રિય ઠાકોર ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૯:૩૬, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૪:૧૭, ૨૮ ઓક્ટોબર ૨૦૧૯ (IST)ઉત્તર

એપ્રિલ ૨૦૨૪ ફેરફાર કરો

  મહેરબાની કરીને વિકિપીડિયા પર ખરાબ સંપાદનો કરવાનું બંધ કરો જેમ કે હમણાં તમે ક્ષત્રિય ઠાકોર પર કર્યું. તમારા સંપાદનો ભાંગફોડમાં ગણાય છે અને તેથી પૂર્વવત કરાયા છે. વધુ પડતી ભાંગફોડ તમને વિકિપીડિયા પર પ્રતિબંધિત કરી શકે છે. આભાર!—હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૬:૨૫, ૨૮ ઓક્ટોબર ૨૦૧૯ (IST)ઉત્તર

એપ્રિલ ૨૦૨૪ ફેરફાર કરો

 મહેરબાની કરીને પોતાનો દ્રષ્ટિકોણ, સંદર્ભ વગરની માહિતી, વિશ્વસનીય સ્ત્રોત વગરની માહિતી કે પછી ટિપ્પણી ઉમેરવાનું બંધ કરો ,જેમ કે તમે હમણાં જ અલ્પેશ ઠાકોર પર કર્યું. આવું કરવું તમને વિકિપીડિયા પર પ્રતિબંધિત કરી શકે છે. આભાર!—હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૭:૨૫, ૨૯ ઓક્ટોબર ૨૦૧૯ (IST)ઉત્તર

ક્ષત્રિય ઠાકોર ફેરફાર કરો

દૂર કરવા વિનંતી ક્ષત્રિય ઠાકોર ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૮:૨૧, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

બ્લોક ફેરફાર કરો

@Aniket: આમને બ્લોક કરવા વિનંતી છે. તેઓ સતત ખરાબ સંપાદન કરી વિકિસમુદાયનો સમય બગાડે છે.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૮:૫૫, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

@Chauhanjigar7600: સમુદાયના સભ્યોની વારંવારની વિનંતિઓને સતત અવગણીને તમે સતત ખરાબ સંપાદનો કર્યા કરતા હોવાથી એક ચેતવણી તરીકે એક મહિનાની મુદત માટે અસ્થાયી રૂપે તમારા ખાતાને બ્લોક કરવામાં આવી રહ્યું છે. એક મહિના પછી આપ ફરી પાછા આવો ત્યારે સમુદાયને ઉપયોગી સંપાદનો કરશો એવી આશા છે નહીતર તમારા ખાતા પર કાયમી રોક લાગી શકે છે. @Harshil169:   કામ થઈ ગયું --A. Bhatt (ચર્ચા) ૧૦:૪૩, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

ઉત્તર-મધ્ય ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ ફેરફાર કરો

ભાઇ તમારી ભુલ થાય છે. અવારનવાર અમારા ક્ષત્રિય ઠાકોર સમાજની ગણતરી કોળી ઠાકોર સમાજમાં થાય છે જ્યારે અમે લોકો કોળી ઠાકોર નહી પણ રાજપૂત છીએ તે વાત જણાવવા આ લેખ મે લખ્યો હતો. Chauhanjigar7600 (ચર્ચા) ૨૦:૨૯, ૨૬ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર