સભ્યની ચર્ચા:KartikMistry/Archive12

છેલ્લી ટીપ્પણી: ચાવડા રાજવંશ વિષય પર KartikMistry વડે ૧ વર્ષ પહેલાં

નારીવાદ અને લોકસંસ્કૃતિ 2023

ફેરફાર કરો

Dear Kartik,

I am following up on the સભ્યની ચર્ચા:KartikMistry/Archive11#Invitation to organize Feminism and Folklore 2023 to organise Feminism and Folklore on Gujarati Wikipedia. We are looking forward for your help and assistance. Feel free to connect if you need any help from us. --Tiven2240 (ચર્ચા) ૧૩:૧૦, ૭ જાન્યુઆરી ૨૦૨૩ (IST)ઉત્તર

Hi Kartik Ji, Gentle reminder.
We are providing stipend for organisers, Jury, National and international coordinators. You and your team (Not restricted to number of users in team) can apply. Also we can help with the list of articles missing in Gujarati Wikipedia. So that the community can create articles based on the list. --Tiven2240 (ચર્ચા) ૧૧:૪૪, ૨૨ જાન્યુઆરી ૨૦૨૩ (IST)ઉત્તર

લેખની બેઠી ઉઠાંતરી

ફેરફાર કરો

આ ભાઈએ મારા લેખમાંથી માહિતી ઉઠાવીને સીધી મૂકી છે, જ્યાં મેં ભૂલ કરી છે, તેવી અને તે જ ભૂલ તેમણે આર્ટિકલમાં રાખી છે, જેનો સીધો અર્થ કે તેમણે ઉઠાંતરી કરી છે. આ બાબતે ધ્યાને લેવા વિનંતી. — આ સહી વગરની ટીપ્પણી 122.170.43.61 વડે ઉમેરાઇ હતી. (ચર્ચાયોગદાનો) ૨૦:૦૧, ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ (IST)ઉત્તર

કયા લેખની વાત કરી રહ્યા છો? -- કાર્તિક ચર્ચા ૨૧:૩૩, ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ (IST)ઉત્તર

commons category location

ફેરફાર કરો

please see location. this is about: edit. thank u. —Gunyam (ચર્ચા) ૨૨:૪૪, ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)ઉત્તર

Women's Month Datathon on Commons

ફેરફાર કરો

Dear Wikimedian,

Hope you are doing well. CIS-A2K and CPUG have planned an online activity for March. The activity will focus on Wikimedia Commons and it will begin on 21 March and end on 31 March 2023. During this campaign, the participants will work on structure data, categories and descriptions of the existing images. We will provide you with the list of the photographs that were uploaded under those campaigns, conducted for Women’s Month.

You can find the event page link here. We are inviting you to participate in this event and make it successful. There will be at least one online session to demonstrate the tasks of the event. We will come back to you with the date and time.

If you have any questions please write to us at the event talk page Regards MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૩૯, ૧૨ માર્ચ ૨૦૨૩ (IST)ઉત્તર

Jay Swaminarayan

ફેરફાર કરો

Jay Swaminarayan કોમુરમ ભીમ (ચર્ચા) ૧૯:૦૧, ૧૬ માર્ચ ૨૦૨૩ (IST)ઉત્તર

તમારા ઉપરોક્ત અગત્યના યોગદાન માટે આભાર. -- કાર્તિક ચર્ચા ૧૯:૦૩, ૧૬ માર્ચ ૨૦૨૩ (IST)ઉત્તર

Women's Month Datathon on Commons Online Session

ફેરફાર કરો

Dear Wikimedian,

Hope you are doing well. As we mentioned in a previous message, CIS-A2K and CPUG have been starting an online activity for March from 21 March to 31 March 2023. The activity already started yesterday and will end on 31 March 2023. During this campaign, the participants are working on structure data, categories and descriptions of the existing images. The event page link is here. We are inviting you to participate in this event.

There is an online session to demonstrate the tasks of the event that is going to happen tonight after one hour from 8:00 pm to 9:00 pm. You can find the meeting link here. We will wait for you. Regards MediaWiki message delivery (ચર્ચા) ૧૯:૦૮, ૨૨ માર્ચ ૨૦૨૩ (IST)ઉત્તર

નવા યુઝર

ફેરફાર કરો

કોઈ નવો વ્યક્તિ વિકી પર આવે તો જૂના એ એમને મદદ કરવી જોઈએ. 2401:4900:53D4:FB9D:582:2AAA:B0FF:D6EE ૧૫:૩૧, ૧૪ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર

જો કોઈ નવો વ્યક્તિ વિકી પર આવી પોતાના વિચારો સંદર્ભ સાથે લખે તો તેમને મદદ કરવી જોઈએ. તેમના દ્વારા સંપાદન કરેલ માહિતી ને કોઈ પણ કારણ વગર ફરી જેમ ની તેમ કરી દેવી યોગ્ય નથી. 2401:4900:53D4:EF19:D034:229E:8A56:42F3 ૧૫:૪૬, ૧૪ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
આપ કયા નવા યુઝરની વાત કરી રહ્યા છો? -- કાર્તિક ચર્ચા ૧૬:૫૫, ૧૪ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
મારા દ્વારા નેપાળ ની માહિતી બે વાર સંદર્ભ સાથે એડિટ કરવામાં આવી હતી. તમારા દ્વારા બે વાર જેમની તેમ કરી દેવા માં આવી. તમારે આવું ના કરવું જોઈએ. Jayeshbharada (ચર્ચા) ૧૭:૦૫, ૧૪ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
તમે માહિતી ઉમેરતા પહેલાં જોયું કે તેમાં કેટલી ભૂલો, ભાષાંતરની અસ્પષ્ટતા અને ઢાંચા વગેરેની ક્ષતિઓ છે? આ જ્ઞાનકોશ છે, અહીં માહિતી મૂકવામાં આવે છે, જે સચોટ, સંદર્ભરહિત અને ઉપયોગી હોય. -- કાર્તિક ચર્ચા ૧૭:૧૧, ૧૪ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
હું જે જાણકરી એડિટ કરી રહ્યો છું એ વિકી પર ઉપલબ્ધ ઇંગ્લિશ માહિતી ને ગુજરતી માં ટ્રાંસ્લેટ કરી ને કરી રહ્યો છું ભાઈ. આગળ જે ભૂલ થઈ સે એમાં હું જરૂર સુધારો કરીશ. Jayeshbharada (ચર્ચા) ૨૧:૧૦, ૧૭ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
બીજું ભાઈ તમારે સંપાદન સારાંશ નો ઉપયોગ કરી એમને જાણ કરવી જોઈતી હતી કે અમે શું ભૂલ કરી રહ્યા છે, હું નવો સદસ્ય શું તો તમારે જે પણ ભૂલ થતી હોય એ તમારે સમજાવવી જોઈએ ભાઈ, તમે તો વારંવાર ઊંડો કરી રહ્યા છો. Jayeshbharada (ચર્ચા) ૨૧:૧૫, ૧૭ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
તમે કરેલું ભાષાંતર સંપૂર્ણ મશીન ભાષાંતર હતું. મશીન ભાષાંતર બરોબર છે, પણ તેમાં તમે યોગ્ય સુધારા કરીને મૂકો તો તે માન્ય છે. -- કાર્તિક ચર્ચા ૨૨:૧૪, ૧૭ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
ભાઈ છેલ્લે કરેલું ભાષાંતર સુધારા કરીને મૂકેલું, તેમ છતાં તમે બદલી કાઢ્યું. કેવા સુધારા જોઈએ છે એ કહો તો અમે કરી શકીએ. Jayeshbharada (ચર્ચા) ૦૭:૧૬, ૧૮ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
ના. મને લાગતું નથી કે તમે હજુ વિકિપીડિયા સાથે પરિચિત છો. દા.ત. ફકરાની શરુઆતમાં <ref>ગુલ્મી</ref> જેવું લખાણ મૂકવું. લેખમાં હાજર રહેલી માહિતી ફરીથી મૂકવી વગેરે. આ એક જ લેખમાં ફેરફાર કરતા રહેવાની જગ્યાએ થોડાં નાનાં ફેરફારો કરીને વિકિપીડિયાથી પરિચિત થાવ પછી મોટા ફેરફારો કે માહિતી ઉમેરવાનું શરુ કરો જેથી મારે કે અન્યોએ તમારા ફેરફારો પાછાં ન વાળવા પડે! -- કાર્તિક ચર્ચા ૦૯:૧૩, ૧૮ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
ભાઈ શ્રી જયેશ ભાઈ, મેં થોડો સમય ફાળવી ને તમે છેલ્લે ઉમેરેલી માહિતિમાં અમુક ફેરફારો કરી ને તેને વાંચનયોગ્ય બનાવી છે. કૃપા કરી તમે પહેલા ગુલ્મી જિલ્લો, નેપાળમાં મેં ઉમેરેલો પરિચય વિભાગ એક વખ વાંચો, તેને તમે વારંવાર ઉમેરેલા લખાણ સાથે સરખાવો અને પછી જુઓ કે તમારે શું કરવાની જરુર છે. એકની એક માહિતિ વારંવાર ઉમેરતા રહેવાથી કે અન્ય સભ્યો સાથે જીભાજોડી કરવાથી ફક્ત સમય જ વેડફાય છે કોઈ ફાયદો થતો નથી. મહેરબાની કરી ને ઉપર કાર્તિકભાઈએ કહ્યું છે તેમ પહેલા થોડા લેખો વાંચો, નાના ફેરફારો કરો, અને સૌથી અગત્યની વાત છે તમારા ચર્ચાના પાને મુકેલા સ્વાગત સંદેશાને ધ્યાનથી વાંચી જાવ અને તેમાં આપેલી કડીઓની મુલાકાત લો. આ બધું કરવાથી તમને અહિં યોગદાન કરતી વખતે શું ધ્યાન રાખવું અને શું ટાળવું વગેરેની જાણકારી મળશે. ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૧, ૧૮ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
આટલી માહિતી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર ધવલ ભાઈ Jayeshbharada (ચર્ચા) ૨૧:૧૮, ૧૮ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર

Dada Bhagwan Page

ફેરફાર કરો

કાર્તિકભાઈ


હું દાદા ભગવાન પેજ પર 'આધ્યાત્મિક ગુરુ' અને 'જ્ઞાની પુરુષ' તફાવતના સંદર્ભમાં તમને લખુ છુ. કૃપા કરીને મને સમજાવો કે જણાવો કે આ ગુજરાતી પેજ પર આપણને 'જ્ઞાની પુરુષ' શબ્દ કેમ ન લખી શકે. તમારા સંપાદનને ધ્યાનમા લૈને હું તેની પાછળની તમારી સમજ/કારણ જાણવા આતુર છું Spiritual Discovery (ચર્ચા) ૨૧:૧૭, ૨૨ મે ૨૦૨૩ (IST)ઉત્તર

આ જ્ઞાનકોષ હોવાથી જ્ઞાનકોષને અનુરૂપ લખાણ જ સ્વીકારી શકાશે, વ્યક્તિગત વખાણને અહી સ્થાન નથી. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૨૨:૨૭, ૨૨ મે ૨૦૨૩ (IST)ઉત્તર
આભાર @અનિકેત ભાઈ! @Spiritual Discovery, મહેરબાની કરી ને દાદા ભગવાનના ચર્ચાનાં પાને આ ચર્ચા જુઓ અને તમારા સાગરિત @Reyondને પણ બતાવો. એ વિષયની કોઈ પણ ચર્ચા ત્યાં જ કરવા વિનંતિ છે. @કાર્તિકભાઈ કે અન્ય સભ્યો પર વ્યક્તિગત પ્રહાર કે પ્રશ્ન કરવા નહીં. ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૯, ૨૩ મે ૨૦૨૩ (IST)ઉત્તર

મોડ્યુલ અપડેટ

ફેરફાર કરો

https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97:Political_party

શું તમે મોડ્યુલમાં ગુજરાતી નામો આપી શકો છો જેથી તે સપોર્ટ કરી શકે .

હું ૨૦૨૧ ગુજરાત સ્થાનિક ચૂંટણી#પરિણામોમાં ‌તેનો ઉપયોગ કરવા માંગુ છું . DSP2092 (ચર્ચા) ૧૫:૨૧, ૧ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર

ઢાંચો:______ તાલુકામાં આવેલાં ગામો

ફેરફાર કરો

કેમ છો કાર્તિકભાઈ! આશા કરું કે આપ કુશળ હશો. આપશ્રીને અહીં યાદ કરવાનું કારણ એટલું જ કે, દહેગામ અને જસદણ તાલુકામાં આવેલા ગામોનો ઢાંચો જોવા મળ્યો નથી. જો આપ કોઈ ટુલ દ્વારા આ ઢાંચા તૈયાર કરતા હોવ તો ઉપરના બે તાલુકાના ગામો માટે આ પ્રકારનો ઢાંચો બનાવી દેશો. જો એ કામ હસ્તચાલિત રીતે (મૅન્યુઅલી) કરવાનું હોય તો એ બાબતે માર્ગદર્શન કરશો. સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૧:૨૮, ૧૪ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર

હા. મેન્યુઅલ કામ જ છે. હજુ લગભગ ૧૫૦ તાલુકાઓ માટે આ કામ બાકી છે! -- કાર્તિક ચર્ચા ૨૩:૦૫, ૧૪ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર
પ્રત્યુત્તર માટે આભાર.
તો મારી સમજ મુજબ, મેન્યુઅલ ઢાંચા બનાવવા માટે જે તે તાલુકાની શ્રેણીમાં આવેલા તમામ ગામોને કક્કાવારી પ્રમાણે ગોઠવી ઢાંચો તૈયાર કરવાનો રહેશે. ઢાંચો તૈયાર કર્યા પછી તેમાં સમાવિષ્ટ તમામ ગામોના પૃષ્ઠ પર એ ઢાંચો ઉમેરવાનો રહેશે. બરાબર? સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૩૫, ૧૫ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર
બરાબર. સરળ જ છે. કોઇ એક ઢાંચાને ઉદાહરણ તરીકે લઇને આ કામ કરી શકાય છે. -- કાર્તિક ચર્ચા ૧૦:૨૧, ૧૫ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર
@સ્નેહરશ્મિ, તમારી સુવિધા માટે મેં ઉપરોક્ત બન્ને ઢાંચાઓના પાના પર તે તાલુકાઓના ગામોની યાદી કક્કાવારી પ્રમાણે ઉમેરી દીધી છે. જો તમારે અન્ય ઢાંચા પરથી એ બનાવવો હોય તો તંમે હવે આગળ વધી શકો છો. અથવા મને જણાવશો તો હું બનાવી દઈશ. ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૮, ૧૫ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર
પ્રબંધક શ્રી, આપનો આભાર. હવે આ દિશામાં હું મારું કામ આગળ વધારી શકીશ. સ્નેહરશ્મિ (ચર્ચા) ૧૯:૧૦, ૧૫ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર

આશીષ કંસારા

ફેરફાર કરો

સર, રોગાન કલા ના કારીગર બહુજ ઓછા છે. તેથી કરીને આ લેખ લખ્યો છે. તો આપને વીંનતી છે કે આ લેખ માટે. Artstudio27 (ચર્ચા) ૧૫:૪૦, ૨૯ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર

ઉમલિંગ લા

ફેરફાર કરો
ભાંગફોડીયા પ્રવૃત્તી chhe aama jovo The Gujju Guru 007 (ચર્ચા) ૧૮:૩૪, ૧ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર
@The Gujju Guru 007, ગુરુજી આ બાબતે વિસ્તૃત જ્ઞાન આપવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૮:૪૯, ૧ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર

શ્રી રામ

ફેરફાર કરો

શ્રી રામ આપણા ભગવાન છે તો એમના માટે ખાલી રામ લખવું મારા મંત્વીય પ્રમાણે ખોટું છે , માતા સિતા ને નામ થી લખવું , લક્ષ્મણ ને ગયા ની જગ્યા પર ગયો કહેવું , મને માફ કરજો મને જે લાગ્યું એ જણાવ્યુ , હું આ ના ઉપર નવો છું , સુધારા થાઈ તો કરવાં વિનંતી , Rajvir Dalal (ચર્ચા) ૧૮:૫૧, ૧૦ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર

વિકિપીડિયામાં નામની આગળ માનાર્થ લગાવવામાં આવતા નથી. તમે સૂચવેલા બીજા ફેરફારો તમે કરી શકો છો, પણ તમે ફેરફારો કરતા તેનું પૂર્વાલોકન/ઝલક જોવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૯:૦૨, ૧૦ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર

ચંદ્રયાન-3

ફેરફાર કરો

આ લેખ આજે ભારતે મેળવેલ અનેરી સિદ્ધિ સાથે સંકળાયેલો છે. તેને મુખપૃષ્ઠ પર સમાવેશ કરી શકાય ? વળી, તેના સૌથી ઉપરના ઇન્ફોબોક્સમાં કાંઈક ત્રુટિ બતાવે છે તે ખબર નથી પડતી કે કેવી રીતે દૂર કરી શકાય. આપની અનુકુળતાએ જોવા વિનંતી.

ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૨૨:૫૫, ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર

મારા મતે લેખમાં હજુ ઘણું કામ બાકી છે. ઉપરછલ્લે જોતા ૧. લાલ કડીઓ દૂર કરવી, ૨. થોડું ભાષાંતર બાકી લાગે છે (અંગ્રેજી આંકડા વગેરે), ૩. ફોરમેટિંગ વગેરે. @Dsvyas, @Aniket, @Nizil Shah આ લેખમાં તમે મદદ કરી શકશો? -- કાર્તિક ચર્ચા ૦૯:૩૪, ૨૪ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર
મારો જરાપણ દુરાગ્રહ નથી કે તેનો મુખપૃષ્ઠ પર સમાવેશ થાય. મેં મોટાભાગની લિંક દૂર કરી છે. પણ ઇન્ફોબોક્સની ત્રુટિઓ મારા વશમાં નથી કારણકે આજ રીતે તે અંગ્રેજી વિકિ પર કામ કરે છે. Convertમાં પણ અંગ્રેજી આંકડા અને એકમો આવે છે, તે માટે મેં Lua ના પાના પર મારી વિનંતી મૂકી છે. પણ કોઈ જવાબ નથી. ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૯:૩૩, ૨૪ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર
દિનેશભાઇ, ગુજરાતી વિકિપીડિયા હજુ પણ અત્યંત નાનું જ છે અને આંગળીને વેઢે ગણાય તેટલા લોકો તેમાં યોગદાન કરે છે, એટલે કોઇપણ કામ તાત્કાલિક થાય એ શક્ય નથી કે પછી એવી આશા અમર નથી :) -- કાર્તિક ચર્ચા ૨૦:૦૬, ૨૪ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર
આભાર દિનેશભાઈ ચંદ્રયાન-૩ લેખ બનાવવા માટે અને કાર્તિકભાઈ તમારો તો સદાય આભાર, જે રીતે તમે તમે અહીં સૌ સભ્યોને મદદ કરતા રહો છો તે માટે. જેમ કાર્તિકભાઈએ કહ્યું તેમ આપણું ગુજરાતી વિકિ ઘણું નાનું છે અને એ કારણે અહિં તાત્કાલિક ધોરણે કશું કરવું હંમેશા શક્ય નથી હોતું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૯, ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર
ઓહ! કાર્તિકભાઈ અને ધવલભાઈ,
કદાચ મારા સંદેશથી કોઈ ગેરસમજ થઈ હોય તેમ લાગે છે. મારા મનના કોઈ ખૂણે પણ આ કામ જલ્દી થાય તેવી કોઈ વાત નહોતી, કે ન તો ચંદ્રયાન-૩નો મુખપૃષ્ઠમાં સમાવેશ થવો જ જોઈએ એવો આગ્રહ હતો. હું આપ બન્નેની પ્રવૃત્તિ જોઉં છું. ધવલભાઈને તો હું જોડાયો ત્યારના કામ કરતાં જોઉં છું. હું સારી રીતે સમજી શકું છું કે, અહીં સૌ પોતાના સમયમાંથી થોડો સમય કાઢીને લોકો માટે કામ કરતા હોય છે.
આભાર.
ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૬:૨૫, ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર

Help with an article

ફેરફાર કરો

@KartikMistry I am hoping you can help with the following article which has both Gujarati and English versions. Thank you. ગૌરાંગ જાની 8d1t0r (ચર્ચા) ૨૨:૫૦, ૫ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર

Karthikbhai, I put Gaurang Jani above in my message with link to request you to help with Gaurang Jani's article and provided link to article. I am not Gaurang Jani.8d1t0r (ચર્ચા) ૧૮:૪૧, ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર

લેખમાં કયા પ્રકારની મદદ જોઇએ છે તે જણાવવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૨૧:૦૧, ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર
Just need help with improving Gujarati language on page. thank you very much, sir. 8d1t0r (ચર્ચા) ૨૧:૦૫, ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર

એક વિનંતી

ફેરફાર કરો

@Dsvyas @KartikMistry પ્રિય ધવલભાઈ,અનેકાર્તિકભાઈ,

આજે સરદાર પટેલ યુનિવર્સિટીનું પાનું જોતાં અમુક ફેરફારો માલુમ પડ્યા..

  1. પાનાંમાંથી શ્રેણી:યુનિવર્સિટી દૂર કરાઈ છે. આ પાનું તો યુનિવર્સિટીનું જ છે.
  2. કોઈપણ યુનિવર્સિટી માટે 2f અને 12b નું સ્ટેટસ ખૂબ મહત્વનું છે. યુજીસીનું પાનું અહી જુઓખૂબ જ મહત્વની વિગત પાનાંમાંથી નીકળી ગઈ છે.
  3. સંલગ્ન કોલેજમાં પી એમ પટેલ કોલેજ ઉમેરી છે. યુનિવર્સિટીને અંતર્ગત સામાન્ય રીતે ત્રણ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ હોય છે. આ સંસ્થા સંલગ્ન કોલેજ નથી પણ માન્ય કોલેજ છે.
    1. વિભાગો (આ વિભાગો યુનિવર્સિટીના પોતાનાં હોય અને તે જુદા જુદા વિષયોના હોય.) સામાન્ય રીતે અનુસ્નાતક (postgraduate)ની ડીગ્રી માટે અભ્યાસ કરાવવામાં આવે. અહીં કામ કરતા કર્મચારીઓ યુનિવર્સિટીના પોતાનાં કર્મચારીઓ ગણાય છે.
    2. સંલગ્ન કોલેજો આ કોલેજોમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કરાવવામાં આવતો હોય છે. અહીં કામ કરતા કર્મચારીઓ યુનિવર્સિટીના પોતાનાં કર્મચારીઓ ગણાય છે.
    3. માન્ય કોલેજો (અથવા સંબંધિત કોલેજો) affiliated colleges. આ કોલેજોમાં મુખ્યત્વે સ્નાતક કક્ષાનો અભ્યાસ કરાવવામાં આવે છે. જો તેમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાલતા હોય, તો તેને pg centres કહેવાય છે. આ કોલેજોનો વહીવટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતો નથી. સામાન્ય રીતે તે ટ્રસ્ટ અથવા પ્રાઇવેટ સંસ્થા અને ક્યારેક સરકાર દ્વારા સંચાલિત હોય છે.

આમ પી એમ પટેલ કોલેજનું નામ સંલગ્ન કોલેજમાં નહીં પણ માન્ય કોલેજમાં આવવું જોઈએ. વળી પી એમ પટેલના નામથી ઘણી કોલેજો ઓળખાય છે, તેથી તેનું નામ યોગ્ય વિષય કે શાખા પ્રમાણે આવે.

આ પાનાં પર યુનિવર્સિટી માટેનો ઢાંચો વપરાયેલો છે. તેમાં કુલપતિને પણ ઉમેરીએ તો વધુ સારુ. વળી, કુલપતિ માટે હાલ ઢાંચો] છે તેના બદલે [ઢાંચામાં ] ફેરફાર કરીને જરૂર પડે ત્યાં હાલના ઢાંચામાંથી ફિલ્ડ ઉમેરીને નવો બનાવીએ અને તેના ફિલ્ડના નામ ગુજરાતી પણ કરીએ. આશા છે આપના તરફથી પરવાનગી અને માર્ગદર્શન મળશે.

હું જાણું છું કે વિકિપિડિયામાં દરેક વ્યક્તિ ફેરફાર કરી શકે છે. પણ હું વર્ષોથી કાર્યરત નહોતો, તે સંજોગોમાં તમારો એક દૃષ્ટિકોણ હોય, હવે હું આવીને ગમે તેમ ફેરફાર કરવાનું કહું તે યોગ્ય નથી. તેથી લખું છું.

ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૯:૨૭, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર

Image Description Month in India Campaign

ફેરફાર કરો

Dear Wikimedian,

A2K has conducted an online activity or campaign which is an ongoing Image Description Month in India description-a-thon, a collaborative effort known as Image Description Month. This initiative aims to enhance image-related content across Wikimedia projects and is currently underway, running from October 1st to October 31st, 2023. Throughout this event, our focus remains centered on three primary areas: Wikipedia, Wikidata, and Wikimedia Commons. We have outlined several tasks, including the addition of captions to images on Wikipedia, the association of images with relevant Wikidata items, and improvements in the organization, categorization, and captions of media files on Wikimedia Commons.

To participate, please visit our dedicated event page. We encourage you to sign up on the respective meta page and generously contribute your time and expertise to make essential and impactful edits.

Should you have any questions or require further information, please do not hesitate to reach out to me at nitesh@cis-india.org or Nitesh (CIS-A2K).

Your active participation will play a significant role in enriching Wikimedia content, making it more accessible and informative for users worldwide. Join us in this ongoing journey of improvement and collaboration. Regards MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૩૯, ૧૦ ઓક્ટોબર ૨૦૨૩ (IST)ઉત્તર

સભ્ય:અંધેરી

ફેરફાર કરો

લાગે છે કે કન્ટેન્ટ ટ્રાન્સ્લેશનમાંથી પાનું બનાવતા કોઈક ક્ષતિને કારણે સભ્ય:અંધેરી બન્યું છે. જરા નજર નાખી જોજો. ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૬, ૬ નવેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર

હા. એક `બગ`નું ટેસ્ટિંગ હતું. તેને દૂર કરવા વિનંતી છે! -- કાર્તિક ચર્ચા ૨૦:૦૩, ૬ નવેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર

ચાવડા રાજવંશ

ફેરફાર કરો

ચાવડા રાજવંશ એક ક્ષત્રિય રાજપૂત રાજવંશ છે તમે શું કામ તે હટાવ્યું? Mahavirsinh55 (ચર્ચા) ૨૩:૨૫, ૪ ડિસેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર

આ લેખમાં રાજપૂત કુળો શ્રેણી ઉમેરેલ છે જ. -- કાર્તિક ચર્ચા ૨૩:૨૮, ૪ ડિસેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર
Return to the user page of "KartikMistry/Archive12".