પ્રિય Krantmlverma, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૬, ૨૯ જૂન ૨૦૧૧ (UTC)

નમસ્કાર! મૈં ક્રાન્ત એમ૦એલ૦વર્મા હિન્દી અંગ્રેજી સંસ્ક્ર્ઋત વ ઉર્દૂ ૪ ભ્હાષાઓં મેં સ્વાન્તઃ સુખાય કવિતા લિખતા હૂં.મુઝે ભારત સરકાર ને સન્ ૨૦૦૨ મેં અતિવિશિષ્ઠ અનુસન્ધાન કે લિયે સીનિયર ફૈલોશિપ પ્રદાન કી.મૈં અભી કચ્છ્હ (ભુજ) ગુજ્ર્રાત ગયા થા વહા પર જો વાતાવરણ મૈંને દેખા ઉસ્સે મુઝે લગા કિ મુઝે ગુજરાતી સીખને મેં અધિક પરેશાની નહીં હોગી. મૈ યૂં હી વિકીપીડિયા પર રામ પ્રસાદ બિસ્મિલ પર હિન્દી વ અંગ્રેજી મેં લેખોં કા સમ્પાદન કર રહા થા ત્ભી દેખા કિ બિસ્મિલ પર ગુજરાતી મેં ભી એક લેખ હૈ. ઉસમેં ચિત્ર નહીં થા સો મૈંને અપ્લોદ કર દિયા.પર્ લેખ અભી ભી અધૂરા સા હૈ. આપ યદિ ચાહેં તો અંગ્રેજી કે લેખ સે સહાયતા લેકર(યદિ હિન્દી ન આતી હો તો) ઇસે પૂરા કર સક્તે હૈં. મૈં બાદ્ મેં ઇસે એડિટ કર દૂંગા. ધન્યવાદ. આપકા.Krantmlverma ૦૩:૫૮, ૩૦ જૂન ૨૦૧૧ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા

ફેરફાર કરો

મિત્ર Krantmlverma, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.-- ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૮, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

Krantmlverma, આપને વિનંતી કે ચિત્રો અહીં અપલોડ ના કરતાં વિકિમિડિયા કોમન્સમાં કરવાં, કેમકે આપણે અહીં નવી નીતિ ઘડી રહ્યં છે જેના ભાગરૂપે અહીં રહેલા તમામ ચિત્રો કે જેમાં યોગ્ય લાયસન્સનો અભાવ હોય તેને દૂર કરવામાં આવછે. આપે ચઢાવેલી ફાઇલમાં પણ પરવાનો અને તેનો સ્ત્રોત આપેલો નથી, માટે તેને પણ હું ડિલિટ કરવા માટે અંકિત કરૂં છું. કોમન્સમાં ફાઈલ કેવી રીતે અપલોડ કરવી તે આપને વિકિપીડિયામાં વારંવાર પુછાતા સવાલો અંતર્ગત જાણવા મળશે, ઉપરના સ્વાગત સંદેશામાં તેને માટેની કડી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૩, ૨૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

પ્રિય ડી૦એસ૦વ્યાસ જી! નમસ્કાર!!
યહ ચિત્ર ય્હાઁ ભૂલવશ લગ ગયા થા.ઉસે યહાઁ સે હટાકર સદસ્ય કે પન્ને પર દે દિયા હૈ. આશા હૈ ક્ષમા કરેંગે. ધન્યવાદ Krantmlverma (talk) ૧૬:૩૪, ૧૨ માર્ચ ૨૦૧૨ (UTC)

ચિત્ર:Ram Prasad Bismil.JPG

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી ચિત્ર:Ram Prasad Bismil.JPG has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

Rahul Bott (talk) ૧૨:૦૫, ૮ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

I do not know more about licensing etc. However I have added == Licensing ==

ઢાંચો:Cc-by-sa-2.0 at its entry point suggested by you hereinabove. Please do as you wish. I have no objection. Thanks Krantmlverma (talk) ૧૩:૨૬, ૮ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર