સ્વાગત!ફેરફાર કરો

પ્રિય Rashiksathawara, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૮:૧૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

શાયરીફેરફાર કરો

દૂર કરવા વિનંતી શાયરી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૨૬, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)

છોકરીફેરફાર કરો

દૂર કરવા વિનંતી છોકરી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૨૮, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)

પ્રતિબંધફેરફાર કરો

આ ભાઈ અહીં માત્ર સ્પામિંગ કરી રહ્યા છે. તેઓ બીજું કંઈ યોગદાન આપતા નથી. એડમિન @Aniket અને Dsvyas: ને વિનંતી કે ખાતું પ્રતિબંધિત કરે.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૪૦, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

કૃપા કરીને વિકિપીડિયાના લેખોમાં આપની વેબસાઇટની લિન્ક ઉમેરશો નહી. --Gazal world (ચર્ચા) ૨૦:૫૮, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
Pinging @Aniket: @Dsvyas: --Gazal world (ચર્ચા) ૨૧:૦૨, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
@Harshil169 અને Gazal world: ધ્યાન દોરવા બદલ આભાર. હું તેમના પાછલા ફેરફારો જોઈ ને પગલાં લઉં છું.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૧૭, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

ચેતવણીફેરફાર કરો

ભાઈ શ્રી રશિકભાઈ, આ વિકિપીડિયા છે, જે જ્ઞાનકોશ છે. અહિં જે-તે વિષય પર માહિતિ પૂરી પાડતા લેખો લખવામાં આવે છે. આ કોઈ જાહેરાતનું માધ્યમ નથી. તમે કરેલા છેલ્લા લગભગ પચીસેક ફેરફારો, જે તમે અહિં જોઈ શકો છો, તે બધા જ ફક્ત અને ફક્ત તમને ગમતી કે તમારા પોતાના કોઈ સમાચાર જેવા જણાતા જાળસ્થળની આડેધડ કડીઓ ઉમેરવા માટે જ થયેલા છે. અહિં આવું કરવું માન્ય નથી. તમે નવા છો માટે તમને આ માધ્યમથી ચેતવણી આપું છું. જો મારા આ સંદેશા બાદ પણ તમે આવી અસંલગ્ન બાહ્ય કડીઓ ઉમેરવાનું ચાલુ રાખશો તો મારે ના છૂટકે તમારા પર પ્રતિબંધ મુકવો પડશે. જેનો અર્થ છે કે તમે અહિં કોઈ યોગદાન કરી નહી શકો. આશા રાખું કે આપ આ ચેતવણીને જરા સમજદારીપૂર્વક લેશો અને આવી ભાંગફોડ કરવાનું બંધ કરશો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૦, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

Reliable sources are a requirement for all Wikipediasફેરફાર કરો

I started a conversation with you at English Wikipedia about reliable sources, and the domain that you are adding not being considered a reliable source. Well it is no more reliable over here, so please stop adding it. Billinghurst (ચર્ચા) ૦૬:૪૫, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for votersફેરફાર કરો

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.