સ્વાગત!

ફેરફાર કરો

પ્રિય Tanbiruzzaman, કેમ છો?, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૦૯:૦૩, ૧૩ મે ૨૦૨૩ (IST)ઉત્તર

Concern Regarding User "Tanbiruzzaman" and Page Deletion

ફેરફાર કરો

@AmandaNP (Bureaucrat)

@Bsadowski1 (Steward)

I would like to bring to your attention the actions of the user "@Tanbiruzzaman" They have been repeatedly adding deletion codes to the "Chiman Maru" page without engaging in any prior discussion. This approach raises concerns, as it bypasses the collaborative spirit of Wikipedia.


It is problematic to impose deletion notices without proper discourse. I respectfully request that the rights of this user be reviewed, as it seems they may be misusing their privileges. If "@Tanbiruzzaman" wishes to contribute to Wikipedia, it is essential to engage in discussions before taking any steps regarding page deletion.

Thank you for your attention to this matter.

If you're talking about this page, you can see the article was nominated for CSD by a local contributor @KartikMistry. And you're repeatedly removing the deletion tag from the page. I'm gonna report you to the administrator for the vandalism. Tanbiruzzaman (ચર્ચા) ૨૧:૧૭, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)ઉત્તર
2402:3A80:441A:4FDA:CC61:EE27:141F:E8F0 ૨૧:૨૮, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)ઉત્તર
Okay 2402:3A80:441A:4FDA:CC61:EE27:141F:E8F0 ૨૧:૩૪, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)ઉત્તર
Nn 2402:3A80:441A:4FDA:CC61:EE27:141F:E8F0 ૨૧:૩૬, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)ઉત્તર
I find it concerning that you’re interfering in the discussion regarding the "Chiman Maru" page, especially when multiple administrators are already involved. Your repeated removal of the deletion tag without proper discourse is not acceptable
If you feel the need to take action, I urge you to discuss it on the talk page rather than misusing your rights. This is not just about imposing deletion notices without engaging with the community.
Please remember that Wikipedia thrives on collaboration, and your current approach undermines that spirit. 2402:3A80:441A:4FDA:CC61:EE27:141F:E8F0 ૨૧:૪૧, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)ઉત્તર
I'm not interfering to any discussion, I'm just reverting the vandalism, which you're doing by removing deletion template. Also I'm not an administrator, FYI.Tanbiruzzaman (ચર્ચા) ૨૨:૦૧, ૨૧ ઓક્ટોબર ૨૦૨૪ (IST)ઉત્તર
ખોટા આક્ષેપો અને પોતાની ક્રિયાઓને સાચી ઠેરવવાનો મિથ્યા પ્રયાસ. ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૮, ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)ઉત્તર