મહેન્દ્ર છાત્રોડિયા
અંગત વિગતો
જન્મ (1993-05-30) 30 May 1993 (ઉંમર 31)
કુકરાસ (તા. વેરાવળ), ગુજરાત, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • બી.કોમ.
માતૃ શિક્ષણસંસ્થાસૌરાષ્ટ્ર યુનિવર્સિટી
વ્યવસાયમહાદેવ ડેરી[] સ્થાપક ,સામાજિક કાર્યકર

મહેન્દ્ર છાત્રોડિયા ગુજરાતના એક નાના એવા કુકરાશ ગામ ના વતની છે તેમણે વર્ષ 2011 માં મહાદેવ ડેરી[] ના નામે બિઝનેસ ની શરૂઆત કરી, હાલમાં સામાજિક કાર્યકર તથા મહાદેવ ડેરી ના મુખ્ય અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે.

પ્રારંભિક જીવન

ફેરફાર કરો
મહેન્દ્ર છાત્રોડિયા જન્મ 30 મે 1993 માં ગીર સોમનાથ ના કુકરાસ (ગામ) ખાતે થયો.તેમનું કુટુંબ પણ ગીર સોમનાથ જિલ્લાનું વતની છે.અને આહીર સમાજમાં જન્મ લીધો છે.નાનપણ થી મોટા(સામૂહિક)પરિવારમાં ઉછેર થયો તેમણે પોતાનો શાળા અભ્યાસ પ્રથમ કુકરાશ પ્રાથમિક શાળા માં અને સૌરાષ્ટ્ર યુનવર્સિટી માં બી.કોમ પૂર્ણ કર્યું અને ગ્રેજયુએટ ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.ગામ માં એક સારા અને સામાજિક,લોક ઉપયોગી બાબત માં એક સારા કાર્યકર તરીકે પોતે એક આગવી ઓળખ ધરાવે છે અને ધંધા ની અંદર પોતે નાની ઉંમર માં એક મોટી નામના બનાવી ને તેમના પરિવાર નું નામ રોશન કર્યું  [][]આહીર સમાજ સમૂહ લગ્ન - વેરાવળ માં આહીર અગ્રણી ભીમશી ભાઈ બામરોટિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું[]

વ્યવસાય

ફેરફાર કરો

2011 માં ગ્રેજયુએટ થયા પછી પિતા ના દૂધ ના વ્યવસાય સાથે સંકળાઇ ગયા અને પ્રથમ એક સાહસ હતું તે તાલાલા તાલુકા માં મહાદેવ ડેરી ફાર્મ ના નામ થી સોપાન ચાલું કરેલ ત્યાંથી સફળતા ની શરૂવાત થઈ અને હાલ વેરાવળ તાલુકા ના આજોઠા માં આવેલ સુત્રાપાડા ફાટક માં મહાદેવ ડેરી ફાર્મ થી નવું બીજું સોપાન 2014 માં શરું કર્યું. ત્યાંથી લોકો નો ખુબ સારો પ્રતિસાદ મળ્યો અને હાલ મહાદેવ ડેરી માં મુખ્ય સંયોજક ,સ્થાપક તરીકે છે[]

1 [][][][]

  1. "https://www.facebook.com/MAHADEVDAIRY/". External link in |title= (મદદ); Missing or empty |url= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "Mahadev Dairy -Sweets And Pure Milk Product | Sutrapada, Veraval". Mahadev Dairy (અંગ્રેજીમાં). મેળવેલ 2021-08-10.
  3. "Mahendra Chhatrodiya". www.facebook.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-08-10.
  4. "Log In or Sign Up to View". www.facebook.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-08-10.
  5. "Log In or Sign Up to View". www.facebook.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-08-10.
  6. "MAHADEV DAIRY · Somanath - Una Hwy, Lati, Gujarat 362275, ભારત". MAHADEV DAIRY · Somanath - Una Hwy, Lati, Gujarat 362275, ભારત. મેળવેલ 2021-08-10.
  7. "Mahendra Chhatrodiya". www.facebook.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-08-10.
  8. "લૉગિન કરો • Instagram". www.instagram.com. મેળવેલ 2021-08-10.
  9. "https://twitter.com/mahendra_ahir_". Twitter. મેળવેલ 2021-08-10. External link in |title= (મદદ)