સિંધી લોકો
જાતિ સમૂહ
સિંધી એટલે હાલમાં પાકિસ્તાન (પૂર્વે અખંડ ભારતમાં) આવેલા સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે, અને તેમના ઈષ્ટદેવ ઝૂલેલાલ છે. તેઓનો મુખ્ય તહેવાર ચેટીચંડ છે, જે ચૈત્ર સુદ પડવેના દિવસે ઉજવવામાં આવે છે. ભારતમાં મોટે ભાગે સિંધી પ્રજાને ધંધા સાથે જોડવામાં આવે છે, કેમકે મહદંશે તેઓ પોતાની દુકાન ચલાવતા હોય છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે, પરંતુ પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં તેમની વસ્તી સહુથી વધુ છે.
પહેલી હરોળ: બેનઝીર ભુટ્ટો, ઝુલ્ફીકાર અલી ભુટ્ટો બીજી હરોળ: રાજકુમાર હિરાણી, એલ.કે.અડવાણી ત્રીજી હરોળ: રમેશ સિપ્પી | |
કુલ વસ્તી | |
---|---|
c. 39 million[૧] [વધુ યોગ્ય સ્ત્રોત જરૂરી] | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
પાકિસ્તાન | ૨,૮૯,૦૦,૦૦૦[૨][૩] |
ભારત | ૩૦,૦૦,૦૦૦[૪] [આપેલ સંદર્ભમાં નથી] |
સંયુક્ત આરબ અમીરાત | ૩,૪૧,૦૦૦[૫] |
મલેશિયા | ૩૦,૫૦૦[૫] |
યુનાઇટેડ કિંગડમ | ૩૦,૦૦૦[૫] |
અફઘાનિસ્તાન | ૧૯,૫૦૦[૫] |
કેનેડા | ૧૧,૫૦૦[૫] |
ઈંડોનેશિયા | ૧૦,૦૦૦ |
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા | ૯,૮૦૧[૫] |
સિંગાપુર | ૮,૮૦૦[૫] |
હોંગકોંગ | 7,500[૬] |
ઓમાન | ૭૦૦[૫] |
ભાષાઓ | |
સિંધી |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ PeopleGroups.org. "PeopleGroups.org - Sindhi".
- ↑ "Population Census Organization, Government of Pakistan - Population by Mother Tongue" (PDF). મૂળ (PDF) માંથી 2006-02-17 પર સંગ્રહિત. મેળવેલ 2012-05-21.
- ↑ Calculation based on the percentage of Sindhis and the 2017 estimate of the total population of Pakistan in the CIA World Factbook સંગ્રહિત ૨૦૨૦-૦૫-૨૪ ના રોજ વેબેક મશિન.
- ↑ "Ethnologue report for India". મૂળ માંથી 2009-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2012-05-21.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ ૫.૭ PeopleGroups.org. "PeopleGroups.org".
- ↑ Kesavapany, K.; Mani, A.; Ramasamy, P. (૧ જાન્યુઆરી ૨૦૦૮). "Rising India and Indian Communities in East Asia". Institute of Southeast Asian Studies – Google Books વડે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |