હાથમતી નદી

ગુજરાત, ભારતમાં આવેલી નદી

હાથમતી નદીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાંથી વહે છે. અરવલ્લીની પહાડીઓમાંથી નીકળતી આ નદી સાબરમતી નદીની ડાબા કાંઠાની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદી પર હિંમતનગર નજીક બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈનો અગત્યનો સ્ત્રોત છે. ગુહાઈ નદી હાથમતી નદીની ઉપનદી છે.[][]

હાથમતી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • સ્થાન
સાબરમતી નદી
 • અક્ષાંશ-રેખાંશ
23°30′49″N 72°49′29″E / 23.5135°N 72.8248°E / 23.5135; 72.8248
સ્રાવ 
 ⁃ સ્થાનસાબરનદી નદી
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીસાબરમતી નદી
ઉપનદીઓ 
 • ડાબેગુહાઈ નદી

હાથમતી નદીના કાંઠા પર આવેલાં ગામો

ફેરફાર કરો
  1. "Hathmati River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૪ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. "Sabarmati River". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ ૪ મે ૨૦૧૭.