હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન
ભારતનું રાષ્ટ્રીય ઉદ્યાન
હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન (હેમિસ હાઈ અલ્ટિટ્યૂડ નેશનલ પાર્ક) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા લડાખમાં ઘણી ઊંચાઈવાળા વિસ્તારમાં (હિમાલયની પર્વતમાળા)માં આવેલું એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ઉદ્યાન ભારતમાં ઉત્તર ભાગમાં આવેલ એકમાત્ર એવું રાષ્ટ્રીય ઉદ્યાન છે કે જે સૌથી મોટો અધિસૂચિત સંરક્ષિત ક્ષેત્ર ધરાવે છે. આ પ્રકારનું દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે અને નંદાદેવી બાયોસ્ફીયર રિઝર્વ અને આસપાસના સંરક્ષિત ક્ષેત્રો પછી બીજા સૌથી મોટું ક્ષેત્ર અહીં છે.
હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન
Hemis NP | |
---|---|
રાષ્ટ્રીય ઉદ્યાન | |
સ્ટોક કાંગરી શિખર, હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન | |
અક્ષાંશ-રેખાંશ: 33°59′00″N 77°26′00″E / 33.98333°N 77.43333°E | |
દેશ | ભારત |
કેન્દ્રશાસિત પ્રદેશ | લદ્દાખ |
જિલ્લો | લેહ |
સ્થાપના | ૧૯૮૧ |
વિસ્તાર | |
• કુલ | ૪,૪૦૦ km2 (૧૭૦૦ sq mi) |
ઊંચાઇ | ૩,૦૦૦ - ૬,૦૦૦ m (−૧૭૦૦૦ ft) |
ભાષાઓ | |
• અધિકૃત | ઉર્દૂ, લડાખી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
નજીકનું શહેર | લેહ |
IUCN category | II |
વહીવટ | ભારત સરકાર, જમ્મુ અને કાશ્મીર, લડાખ ઓટોનોમોસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સીલ |
વરસાદ | 160.5 millimetres (6.32 in) |
સરેરાશ ઊનાળુ તાપમાન | 15 °C (59 °F) |
સરેરાશ શિયાળુ તાપમાન | −30 °C (−22 °F) |
આ ઉદ્યાન ઘણાં લુપ્તપ્રાય સસ્તનધારીઓની પ્રજાતિઓ (કે જેમાં હિમ દિપડાનો સમાવેશ થાય છે)નું નિવાસ-સ્થાન છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |