આંકલાવ તાલુકો
ગુજરાતના આણંદ જિલ્લાનો તાલુકો
આંકલાવ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીનો એક તાલુકો છે. આંકલાવ નગર આ તાલુકાનું મુખ્ય મથક છે.
આંકલાવ તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
મુખ્ય મથક | આંકલાવ |
વિસ્તાર | |
• કુલ | ૧૮૫૦ km2 (૭૧૦ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૨] | |
• કુલ | ૧૪૭૧૦૮ |
• ગીચતા | ૮૦/km2 (૨૧૦/sq mi) |
• લિંગ પ્રમાણ | ૯૨૭ |
• સાક્ષરતા | ૭૦ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વેબસાઇટ | ananddp |
આંકલાવ તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ https://ananddp.gujarat.gov.in/gu/taluka/Aanklav/Taluka-General-Outline[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Anklav Taluka Population, Religion, Caste Anand district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-09 પર સંગ્રહિત. મેળવેલ ૩ ડિસેમ્બર ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- આંકલાવ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૦-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |