ઇક્ષ્વાકુ વંશની સ્થાપના રાજા ઇક્ષ્વાસુએ કરી હતી. ભગવાન રામ ને મળવા માટે જયારે ભરત વનમાં જાય છે ત્યારે એમની સાથે ઋષિ વસિષ્ઠ પણ હોય છે. રામને અયોધ્યા પાછા આવવા પ્રેરિત કરવા માટે વસિષ્ઠ રામને ઈક્ષ્વાકુ કુળની પરંપરા વિષે કહે છે. વાલ્મિકી રામાયણના અયોધ્યા કાણ્ડના એકસો દસમાં સર્ગમાં આ પ્રસંગ આવે છે.

વંશાવલી ફેરફાર કરો

વસિષ્ઠ દ્વારા વર્ણવેલ ઇક્ષવાકુ કુળ વંશાવલી આ પ્રમાણે છે:

બ્રહ્મા
મરીચિ
કશ્યપ
વિવસ્વાન
વૈવસ્વત મનુ
જે પહેલા પ્રજાપતિ હતા
ઇક્ષ્વાકુ
અયોધ્યાના પ્રથમ રાજા
કુક્ષિ
વિકુક્ષિ
બાણ
અનરણ્ય
તે બહુ મોટા તપસ્વી હતા
પૃથુ
ત્રિશંકુ
તે વિશ્વામિત્રના સત્યવચનના પ્રભાવથી
સદેહે સ્વર્ગલોક ગયા હતા
ધુન્ધુમાર
યુવનાશ્વ
માન્ધાતા
સુસન્ધિ
ધ્રુવસન્ધિપ્રસેનજિત્
ભરત
અસિતકાલિન્દી
સગર
અસમઞ્જસ
અન્શુમાન
દિલીપ
ભગીરથ
કકુત્સ્થ
જેમના કારણે એ વંશના લોકો
'કાકુત્સ્થ' કહેવાય છે
રઘુ
જેમના કારણે એ વંશના લોકો
'રાઘવ' કહેવાય છે
કલ્માષપાદ
પાપવશ સૌદાસ નામના
રાક્ષસ થયા હતા
શંખણ
સુદર્શન
અગ્નિવર્ણ
શીઘ્રગ
મરુ
પ્રશુશ્રુવ
અમ્બરીષ
નરુષ
નાભાગ
અજસુવ્રત
દશરથકૌશલ્યાકૈકેયીસુમિત્રા
રામભરતલક્ષ્મણશત્રુઘ્ન

સંદર્ભ ફેરફાર કરો