મુખ્ય મેનુ ખોલો

વિલાયતી પટ્ટાઇ

એક શિકારી પક્ષી
(ઉત્તરી પટ્ટાઇ થી અહીં વાળેલું)
વિલાયતી પટ્ટાઇ, ઉત્તરી પટ્ટાઇ
Northern (Hen) Harrier.jpg
પુખ્ત માદા, અમેરિકન પ્રજાતિ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: મેરૂદંડી
Class: પક્ષી
Order: શ્યેનાકાર
Family: Accipitridae
Genus: પટ્ટાઈ
Species: ''C. cyaneus''
દ્વિનામી નામ
Circus cyaneus
(Linnaeus, 1766)
Circus cyaneus distribution map.png
વિસ્તાર      ઉનાળુ પ્રજનન ક્ષેત્ર     પ્રજનન વસાહત     શિયાળુ ક્ષેત્ર
અન્ય નામ

Circus hudsonius

વિલાયતી પટ્ટાઇ કે ઉત્તરી પટ્ટાઇ (અંગ્રેજી: Hen Harrier, Northern Harrier (અમેરિકામાં)), (Circus cyaneus) એ ઋતુપ્રવાસી શિકારી પક્ષી છે.

અનુક્રમણિકા

વિગતફેરફાર કરો

તે ઉત્તરીય ગોળાર્ધના ઉત્તર ભાગમાં કેનેડા અને ઉત્તરોત્તર ઉત્તર અમેરિકામ તથા ઉત્તરીય યુરેશિયામાં પ્રજનન કરે છે. શિયાળામાં આ પક્ષી વધુ દક્ષિણી વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. યુરેશિયન પક્ષીઓ દક્ષિણ યુરોપ અને દક્ષિણ સમશીતોષ્ણ એશિયા તરફ, અને અમેરિકન પક્ષીઓ દક્ષિણોત્તર અમેરિકા, મેક્સિકો અને મધ્ય અમેરિકા તરફ સ્થળાંતરણ કરે છે. મધ્ય વિસ્તારો જેવાકે બ્રિટન, ફ્રાન્સ અને દક્ષિણ અમેરિકા વગેરેમાં તે આખું વર્ષ સ્થાઈ થઈને રહે છે, જો કે એ શિયાળુ હવામાન પર નિર્ભર હોય છે.

વર્ણનફેરફાર કરો

આ પક્ષી 41–52 cm (16–20 in)[૨] લંબાઈ, 97–122 cm (38–48 in) પાંખોનો વ્યાપ[૩][૪]ધરાવે છે. નર અને માદાનો વજન અલગ અલગ હોય છે. નર 290 to 400 g (10 to 14 oz), સરેરાશ 350 g (12 oz) અને માદા 390 to 750 g (14 to 26 oz), સરેરાશ 530 g (19 oz) વજન ધરાવે છે.[૫][૪] પાંખોનો ચાપકર્ણ 32.8 to 40.6 cm (12.9 to 16.0 in), પૂંછડી 19.3 to 25.8 cm (7.6 to 10.2 in) અને ધડનો ભાગ 7.1 to 8.9 cm (2.8 to 3.5 in).[૪]ના માપનાં હોય છે. ઉત્તર અમેરિકાના અન્ય કોઈપણ શિકારી પક્ષી કરતાં આ પક્ષી, શરીરનાં પ્રમાણમાં, વધુ લાંબી પાંખો અને પૂંછડી ધરાવે છે.[૪]

બાહ્ય કડીઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. BirdLife International (2013). "Circus cyaneus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013. 
  2. del Hoyo, J. Elliott, A. and Sargatal, J. Handbook of the Birds of the World Volume 2: New World Vultures to Guineafowl. Lynx Edicions, Barcelona
  3. Mullarney, Killian (1999). Collins Bird Guide. London: HarperCollins. p. 86. ISBN 0-00-219728-6.  Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Ferguson-Lees, J.; Christie, D. (2001). Raptors of the World. London: Christopher Helm. ISBN 0-7136-8026-1. 
  5. del Hoyo, J., Elliott, A., & Sargatal, J., eds. (1994). Handbook of the Birds of the World Vol. 2. Lynx Edicions, Barcelona ISBN 84-87334-15-6.